પકોડી(pakodi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને ચણા બફાવા મૂકી દો
- 2
બીજી બાજુ એક મિક્સર જારમાં લીલા મરચાં કોથમીર ફૂદીનો લીંબુ નાખી પીસી લો
- 3
બટાકા અને ચણાને બફાઈ જાય એટલે તેની અંદર પીધેલો લીલો મસાલો ઉમેરી પકોડી મસાલો મેરો મેરો પ્રમાણે મીઠું કોથમીર ઉમેરી પકોડી નો માવો તૈયાર કરો
- 4
એક પેનમાં એક ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં 1/2ચમચી હળદર ઉમેરી બાફેલા સફેદ વટાણા અને બટાકાનો માવો મેરી માં પીસેલો લીલો મસાલો નાખી મીઠું સ્વાદ પ્રમાણે કોથમીર પકોડી મસાલો નાખી ઉકળવા દો તૈયાર છીએ રગડો
- 5
પછી તમને લોકોને જેમ ફાવે એ રીતના પકોડી બનાવી ખાઈ શકો
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13404152










ટિપ્પણીઓ (2)