ઘુગની (ghugni recipe in gujarati language)

#ઈસ્ટઈન્ડિયારેસિપી
#ઈસ્ટ
#ઘુગની
#બિહાર
આજે હું તમારી માટે બિહાર ની રેસિપી લઈ ને આવી છું જેનું નામ છે ઘુગની એ યીસ્ટ બિહાર ની એક પ્રખ્યાત રેસિપી છે દેશી કાળા ચણા માંથી બનાવવા માં આવે છે ઝારખંડ બિહાર માં આ દેશી કાળા ચણા ની ઘુગની ની રેસિપી ને તમે ચાટ ની જેમ અને ગ્રેવી વાળી પણ બનાવી શકો છો અને બનાવી પણ એક્દમ સરલ છે તો તમે પણ બનાવજો બિહાર ની પ્રખ્યાત રેસિપી ઘુગની.
ઘુગની (ghugni recipe in gujarati language)
#ઈસ્ટઈન્ડિયારેસિપી
#ઈસ્ટ
#ઘુગની
#બિહાર
આજે હું તમારી માટે બિહાર ની રેસિપી લઈ ને આવી છું જેનું નામ છે ઘુગની એ યીસ્ટ બિહાર ની એક પ્રખ્યાત રેસિપી છે દેશી કાળા ચણા માંથી બનાવવા માં આવે છે ઝારખંડ બિહાર માં આ દેશી કાળા ચણા ની ઘુગની ની રેસિપી ને તમે ચાટ ની જેમ અને ગ્રેવી વાળી પણ બનાવી શકો છો અને બનાવી પણ એક્દમ સરલ છે તો તમે પણ બનાવજો બિહાર ની પ્રખ્યાત રેસિપી ઘુગની.
રાંધવાની સૂચનાઓ
- 1
દેશી કાળા ચણાને પાણીમાં પલાળી રાખવા. ચણામાં પાણી નાંખી, તેમાં મીઠું અને ઇલાયચી નાંખવી બફાય એટલે ચણા ને કાઢી લેવા.
- 2
હવે એક વાસણમાં મસ્ટર્ડ ઓઈલ તેલ મૂકી, તેમાં ડુંગળી અને આદું લીલા મરચા અને લસણ ની પેસ્ટ અને મસાલો સાંતળો હવે બધું બરાબર એકરસ થાય એટલે દેશી કાળા ચણા અને સૂકો મસાલો નાંખવો.
- 3
હવે દેશી ચણામાં થોડું પાણી નાખી ઘટ્ટ થાય એટલે દેશી ચણા ઉતારી લેવા તો તૈયાર છે દેશી કાળા ચણા ની ઘુગની.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિહારી કાલે ચને કી ઘુઘની (Ghughni from black chana recipe in gujarati)
#ઈસ્ટઘુઘની એક પ્રખ્યાત વાનગી છે જે કાળા ચણા માંથી બને છે. બિહાર, જારખંડ અને કલકત્તા ના ચાટ બજાર ની આ સ્પેશિયલ રેસિપી છે જે બધાં જ બઉ એન્જોય કરે છે. આને રાઈ ના તેલ થી બનાવવા માં આવે છે. Kavita Sankrani -
ઘૂગની / ઘૂગની ચૂરા(ghugni/ ghugni chura recipe in gujarati)
ઘૂગની એ બિહારની પ્રખ્યાત વાનગી છે. બિહારમાં કાળા કઠોળ ના ચણા નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે. ઘૂગની ને પૌંઆ(શેકેલા અથવા તળેલા) અને ટોમેટો કોથમીર લસણની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. બિહારમાં તેને ઘૂગની ચૂરા થાળી કહેવામાં આવે છે.#ઈસ્ટ Dolly Porecha -
બિહારી ઘુગની(bihari ghugni recipe in Gujarati)
#ઈસ્ટઘુગની એ બિહારની ખૂબ જ ફેમસ વાનગી છે તેમાં કાળા દેશી ચણા નો ઉપયોગ થાય છે ચાલો શેર કરીએ બિહારી ઘુગની ની રેસીપી Nisha -
બિહારી ઘુગની(Bihari ghugni recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ ૨#વીક ૧· ઘુગ્ની એ આસામ, બેંગલ, ઓડિશા, બિહાર અને યુપીની એક લોકપ્રિય વાનગી છે. ગોગનીને સફેદ ચણા તેમજ સૂકા વટાણાથી પણ બનાવી શકાય છે ... Twinkal Kalpesh Kabrawala -
-
દેશી ચણા નો સલાડ(desi chana no salad recipe in Gujarati)
દેશી ચણા માં પ્રોટીન,ફાઈબર,કેલ્શિયમ જેવાં પોષક તત્ત્વો ભરપૂર માત્રા માં હોય છે.તેથી સ્વાસ્થ્ય પ્રેમી વ્યક્તિઓ કાળા ચણા ખાવાનું વધારે પસંદ કરે છે.તેમાં થી ક્રન્ચી સલાડ બનાવ્યું છે.સ્વાદ ની સાથે હેલ્ધી પણ એટલો જ છે. Bina Mithani -
-
બાલુશાહી(Balushahi recipe in Gujarati)
#ઈસ્ટબિહાર અને ઝારખંડ રાજ્ય ની પ્રખ્યાત મીઠાઈ છે.બહુ જ સ્વાદીષ્ટ અને હેલ્ધી છે. Avani Suba -
ઢુસકા અને દેશી ચણા-કાચા કેળા ની તરીવાળુ શાક(dhuska and chana saak recipe in gujarati)
#સુપરશેફ4#ઢુસકા#ઝારખંડ#Street_food#ચણા#CookpadIndia#COOKPADGUJRATI મિત્રો અહી મેં ચોખા, ચણા ની દાળ અને અડદની દાળ નો ઉપયોગ કરી ને ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઢુસકા બનાવ્યું છે. અને તેની સાથે ત્યાં નાં પ્રખ્યાત તરીવાળા દેશી ચણા ને મારી રીતે સંપૂર્ણ જૈન વાનગી નું સ્વરૂપ આપ્યું છે. Shweta Shah -
ઘુગની(ghugni recipe in gujarati)
#eastઆ વાનગી ઈસ્ટ ઈન્ડિયા ના રાજ્ય માં ખૂબ જ ફેમસ છે. આસામ, બેંગાલ જેવા રાજ્ય માં. Hetal Prajapati -
-
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2#CWM2#Hathimasala#WLD#cookpadindia#cookpasgujaratiઘુગની કે ઘુઘની એ કલકતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સફેદ વટાણા થી બને છે ,તેમાં વપરાતા સૂકા મસાલા(બંગાળી સ્પેશિયલ) થી આ ડિશ નો સ્વાદ યુનિક લાગે છે .આ ઘૂઘની ને ચાટ ની જેમ સર્વ કરવા માં આવે છે .બિહાર માં ઘૂગની કાળા ચણા થી અલગ રીતે બનાવાય છે . Keshma Raichura -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#DIWALI2021#Navratri Prasad અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ) Saroj Shah -
ટીંડોળા કૈરી અચાર (tindora keri achar recipe in gujarati)
#કૈરીટીંડોળા કૈરી અચાર સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને ટીંડોળા કૈરી અચાર સ્વાદ માં તો ખરેખર લાજવાબ છે પણ ડાયાબિટીસ વારા માટે આ અચાર ખૂબ જ સારું છે. Dhara Kiran Joshi -
રાજસ્થાન ની પ્રખ્યાત રજવાડી ખીચડી (Rajasthan Famous Rajwadi Khichdi Recipe In Gujarati)
રજવાડી ખીચડી (રાજસ્થાન ની પ્રખ્યાત )#KS7આ ખિચડી હકીકત માં રજવાડી છે. આ માં ઘી અને કાજુ ભરપુર નખાય છે એટલે આ સ્વાદ મા પણ જોરદાર લાગે છે.દાળ તમે મગ,ચણા દાળ કોઈ પણ પ્રમાણ માં લઇ સકો છો.પછી આ મા તમે તમારા મન ગમતા શાક નાખી શકો છો.છે ને real મા રજવાડી ખીચડી.જરૂર થી ટ્રાય કરોચાલો બનાવીએ Deepa Patel -
મણિપુરી કેલી ચના
#goldenapron2#week 7#northeastઆ વાનગી મણીપુર મા ખૂબ ફેમસ છે અને આ વાનગી છોટી છોટી ભૂખ જે બાળકો ને કે આપણ ને પણ ક્યારેક મન થાય તો આ વાનગી ઉત્તમ છે અને ખૂબ સરસ બની છે મે અહિ સફેદ વટાણા ની બદલે ચણા લઇ ને વાનગી બનાવી છે જે પણ એ લોકો બનાવે છે R M Lohani -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ (South Indian Tomato Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસરાઈસ માં પણ ઘણી બધી વેરાયટી હોય છે તેમાં ના એક સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ રેસિપી મેં આજે બનાવી છે. જે એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ધુગની (dhugni recipe in Gujarati)
બિહાર ની ખુબ જ ફેમસ લાલ ચણાની રેસેપી છે.ખાવામા ખુબ જ ટેસ્ટી લાગે છે.#ઈસ્ટ Mosmi Desai -
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
ધરે બનાવેલો ગરમ મસાલો હાઇજેનિક હોય છે.આ મસાલો ઓછા પ્રમાણ માં વાપરો તો પણ વાનગી સ્વાદિષ્ટ બને છે.દાળ શાક ઉપરાંત ફરસાણ અને અન્ય વાનગીઓ માં પણ ઉપિયોગી છે. Varsha Dave -
કલકત્તા વેજ ચોપ (Culcutta veg chop recipe in Gujarati)
#ઈસ્ટ આ વાનગી કલકત્તા ની સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ફૂડની પ્રખ્યાત વાનગી છે, આ ભાજા મસાલા ના મિશ્રણ થી અને ખૂબ જ ટેસ્ટી વાનગી છે, બીટ, બટાકા, ગાજર, સીન્ગદાણા, મેંદાના ખીરા અને બ્રેડ ક્રમ્બ્સ (ભૂકો) ના કોટિંગ કરી ફ્રાય કરવામાં આવે છે, કૈચપ સાથે ગરમા ગરમ પીરસવામાં આવે છે. Nidhi Desai -
પનોરી ( Panori Recipe In Gujarati)
#India2020 #વેસ્ટઇન્ડિયા #ગુજરાતઆ જે હું ગુજરાત ની વિસરાતી રેસીપીજે ફોતરાવાળી મગ ની દાળ માંથીબને છે પણ મે આ રેસીપી ને દેશી ચણા માંથી બનાવી છે જે પોષ્ટીક અને ગરમ નાસ્તા માટે ખુબજ સરસ છે. Kajal Rajpara -
પનીર ટિક્કા મસાલા દમ બિરયાની (paneer tikka dum biriyani in guj)
બિરયાની એટલે રોયલ ફૂડ ની કેટેગરી માં આવે. હવે તો ઘણા જુદા જુદા પ્રકારની મળે છે. બહુ જ ફ્લેવર ફુલ લાગતી બિરયાની હોટલ માં જઈએ ત્યારે must હોય છે. આજે મેં આ નવા પ્રકાર ની બિરયાની બનાવી છે જે ખૂબજ ટેસ્ટી છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#trend. #cookped કચરિયું એક ખૂબ જ હેલ્ધી વસાણું છે કચરિયું ને કાળા તલ ની સાની પણ કહેવામાં આવે છે . કાળા તલ ખૂબ જ ફાયદાકારક છે સાથે તેમાં ખજુર, ટોપરું, ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરવા આવતું હોવાથી કચરિયું ખૂબ જ હેલ્થી છે Bhavini Kotak -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
"સ્પ્રિંગ ઓનિઓન મિન્ટ પોટેટો વડા"(spring onion mint potato vada in gujarati language)
#goldenapron3#week24#Mint#માઇઇબુક#પોસ્ટ6#વિકમીલ૩#સ્ટીમઅનેફ્રાઇડઆજે મે સ્પ્રિંગ ઓનિઓન મિન્ટ પોટેટો વડા બનાવીયા છે જે ખૂબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ છે આ વડા ને ચિલિફ્લેક્સ ચટણી સાથે ખાવાની મજા પડી જાય છે. Dhara Kiran Joshi -
મસાલા વેજીટેબલ ભાત (Masala Vegetable Rice Recipe In Gujarati)
લંચ બોક્સ માં પણ ભરી શકાય અને એક meal તરીકે પણ લઈ શકાય..બહુ જ સહેલી રીત છે .ભાત વધ્યા હોય તો પણ બનાવી શકાય અને ફ્રેશ ભાત બનાવી ને પણ કરી શકાય. Sangita Vyas -
થ્રી બીન સેલેડ (Three bean Salad Recipe In Gujarati)
થ્રી બીન સેલેડ હેલ્થી અને સ્વાદિષ્ટ સેલેડ છે જે ખુબ જ આસાની થી બની જાય છે. પ્રોટીન થી ભરપૂર એવુ આ સેલેડ એક કોલ્ડ સેલેડ નો પ્રકાર છે જે આગળ થી બનાવી ફ્રિજ માં રાખી શકાય. ત્રણ થી ચાર કલાક પેહલા બનાવી ને રેફ્રિજરેટ કરવાથી ડ્રેસિંગ ના ખાટા મીઠા ફ્લેવર સેલેડ માં સરસ રીતે બેસી જાય છે જે એને ખુબ સ્વાદિષ્ટ બનાવે છે. આ સેલેડ સાઇડ ડીશ તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ પીરસી શકાય.#GA4#Week18#cookpadindia#cookpad_gu spicequeen -
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi
More Recipes
ટિપ્પણીઓ