કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી મુખ્ય ફોટો

માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.

#India 2020.
#west
# રેસીપી નંબર 54.
#sv
#i love cooking.

માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.

#India 2020.
#west
# રેસીપી નંબર 54.
#sv
#i love cooking.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  • 100 ગ્રામપનીર
  • 100 ગ્રામ માવો100 ગ્રામ માવો
  • 1/2 વાટકીદૂધ
  • 5 થી 6 ચમચીસાંકર
  • 5 થી 6 તાંતણાકેસર
  • ડેકોરેશન માટે બદામ તથા પીસ્તા ની કતરણ કેસરના તાંતણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેં આજે ઘીમાંથી માવો કાઢ્યો જે આશરે 100 ગ્રામ જેટલો છે અને અને મલાઈ ના દૂધમાંથી પનીર કાઢ્યું તે પણ આશરે 100 ગ્રામ છે.

    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ1ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીરને મસળી ને માવા સાથે મિક્સ કરવું.અને એક વાટકીમાં થોડું દૂધ લેવું.અને તેમાં કેસર વાટીને નાખવુ.અને દૂધ ગરમ કરવું.જેનાથી કેસર નો કલર બનાવે આવે.

    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ2ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ2ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસ ઉપર એક પેન મૂકવું. ગેસ સ્લો મીડીયમ રાખવો. અને બધું દૂધ પેન મા નાખવું અને સ્લો ગેસે દૂધ ગરમ થાય,એટલે તેમાં પનીર અને માવો જે મિક્સ કર્યો છે, તે નાખવો અને બરાબર હલાવવુ. પછી તેમાં બધી સાકર નાખવી.વધારે કે ઓછી નાખી શકાય.અને બધું બરાબર મિક્સ કરવું.

    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ3ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ3ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેન માં રહેલી દરેક વસ્તુ છે તેને સતત હલાવતા રહેવું. ૭ થી ૧૦ મિનિટના ઘટ્ટ થવા લાગશે અને પેનને છોડવા લાગશે એટલે પેનને ચોંટશે નહીં એટલે તૈયાર થઈ ગયું છે

    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ4ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ4ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ તૈયાર થયેલું પેંડાનું પુરાણ એક પ્લેટમાં કાઢવું.અને થોડું ઠંડુ થાય પછી તેને મસળીને તેના પેંડા પોતાની પસંદગી મુજબ વાળવા.

    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ5ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ5ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ કેસરી પેંડા સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો. ટેસ્ટી અને લાજવાબ પેંડા તૈયાર છે.

    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ6ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ6ફોટો
    માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર August 13, 2020 19:05
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ila Naik
Ila Naik @cook_20451370
August 15, 2020 05:29
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખોયા Paneer કેસર પેંડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડીલીસીયસ રેસીપી ફોર ઇન્ડિપેન્ડન્સ ડે (indipendent day Special Recipe in Gujarati)
  2. આમચી મુંબઈ'સ ફેમસ સ્ટ્રીટ ફૂડ સ્પાયસી વડાપાઉં વિથ ડ્રાય ચટણી
  3. લીલો મસાલો (Lilo Masalo Recipe In Gujarati)
  4. ખજુર ડ્રાયફ્રુટ બરફી(khajur dryfruit barfi Recipe in Gujurati)
  5. પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
  1. નો ઓવન ચોકો કેક(Choco Cake Recipe in Gujarati)
  2. "પંચરૂપી ભાજી"(પંચકુટીયુ) (Panchrupi Bhaji Recipe In Gujarati)
  3. સ્ટફ પિઝા (Stuffed Pizza Recipe In Gujarati)
  4. સીંગદાણા ના લાડું (Peanut Laddu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13413537
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close