સીંગદાણા ના લાડું (Peanut Laddu Recipe In Gujarati)

Khyati's Kitchen @khana8099
સીંગદાણા ના લાડું (Peanut Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા સીંગદાણા ને ઓવનમાં શેકી લો.(૧૮૦ ડી સે પર ૩૦ થી ૪૦ મિનિટ). પછી તેના છોતરા કાઢીને ચોપર માં લઇ લો. પછી સિંગદાણાની સાથે બદામ,કાજુ,અખરોટ,અને પિસ્તા ને પણ ચોપ કરી લો.
- 2
બધું એક બાઉલમાં કાઢી લો. પછી તેમાં દળેલી ખાંડ,સૂંઠ પાઉડર,કોપરાનું છીણ અને ઘી નાખીને મિક્સ કરો. પછી તેના નાના ગોળા વાળી લાડુ બનાવી લો. અને તેને કોપરાના છીણ અને સીંગદાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
સીંગદાણા અને ખજૂર ના લાડુ
#GA4#week12આમ તો હું ખજૂર અને ડ્રાય ફ્રૂટ ના લાડુ બનાવું છું પણ આજે સીંગદાણા નો ઉપયોગ કરી બનાવ્યા બહુ j સરસ લાગે છે. Vrunda Shashi Mavadiya -
સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)
#ઉપવાસઆ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે. Ami Adhar Desai -
પિનટ ડ્રાયફ્રૂટ લાડુ(peanut dry fruit laddu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦#ઉપવાસ TRIVEDI REENA -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
ડ્રાયફ્રૂટ અને શીંગ ના લાડું (Dryfruit and Shing Laadu in Gujarati)
#ઉપવાસમારા હસબન્ડ શ્રાવણ માસ નો ઉપવાસ કરે એટલે એમના માટે આ લાડુ બનાવ્યા છે. Sachi Sanket Naik -
મસાલાવાળા સીંગદાણા (Masala peanut Recipe In Gujarati)
#સ્નેકસબાઈટિંગ માં કંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય ત્યારે મસાલા વડા સીંગદાણા બેસ્ટ રહેશે એટલે આજે મેં મસાલાવાળા સીંગદાણા બનાવ્યા. Kiran Solanki -
માવા વગરનો ડ્રાયફ્રૂટ ગાજરનો હલવો
#RB5 #week5 #Post5 #MDCલાલ ગાજરનો હલવો મારો ખૂબ જ અતિપ્રિય અને મારા સન નો પણ ખૂબ જ પ્રિય વાનગી અને મારી મનપસંદ એટલે કે મારી આ વાનગી મારી મમ્મી બનાવતી મારા માટે અને હુ બનાવ મારા દીકરા માટે એટલે આ વાનગી મધસઁડે સ્પેશિયલ વાનગી કહી શકાય અને મમ્મી રેસીપી પણ કહી શકાય Nidhi Desai -
-
ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati)
#GA4#Week14#ladu શિયાળાની ફૂલગુલાબી ઠંડી હોય અને એમાં પણ આવા ડ્રાય ફુટ લાડુ હોય કેજે પગમાં ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પણ ગોઠણના ઘસારો હોય તે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. Nila Mehta -
સીંગદાણાના લાડુ(Peanut laddu recipe in Gujarati)
#GA4#week12#peanutsસીંગદાણા ના લાડુ શિયાળા ની ઋતુ માટે સારી રેસીપી છે,સીંગદાણા મા તેલ નુ પ્રમાણ હોવાથી હાડકા માટે સારૂ રહે છે. Tejal Hitesh Gandhi -
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
પનીર સરપ્રાઈઝ લડ્ડુ(paneer surprise laddu recipe in Gujarati)
#GCમેં અહીં દરેક લાડ્ડુ માં અલગ અલગ સ્ટફિંગ કરેલું છે.3 ટાઈપ નું સ્ટફિંગ છે. અને બધા લાડુ મિક્સ રાખેલા છે.એટલે મેં તેનું નામ સરપ્રાઇઝ laddu આપ્યું છે. આ વખતે ગણપતિ બાપાને પણ અલગ લાડુ ધરાવીએ ને..😉 Hetal Vithlani -
-
દાળિયાના લાડું(Daliya na laddu recipe in gujarati)
#સ્વીટઅત્યારે તહેવારો ની વણજાર ચાલુ જ છે ત્યારે કોઈ ઝટપટ બનીજાય તેવી વાનગી ઓ ની શોધ માં બધાં હોય છે. આજે એવા લાડું બનાવ્યા છે કે જેમાં ગેસ પણ ચાલુ કરવા ની જરૂર નથી. ને બાળકો પણ રમત રમત માં બનાવી શકે છે. મેં તો ગણપતિ બાપ્પા માટે બનાવ્યાં છે. તમે પણ બનાવીદો.. Daxita Shah -
ડ્રાય ફ્રુટ લાડુ
આજ મેં મિક્સ સૂકા મેવા ના લાડુ બનાવીયા .આ લાડુ શિયાળા માં બાળકો માટે ખુબ ગુણકારી છે તેમજ જેમને ગોઠણ (ઢીંચણ) માં ઘસારો રહેતો હોઈ એને પણ ફાયદાકારક છે . Maitri Vasavada Vaishnav -
ડ્રાય ફ્રુટસ લાડુ
#SJR#SFR#RB20 #week20#cookpadgujrati જન્માષ્ટમી પર ડ્રાય ફ્રુટસ લાડુ પ્રસાદ રૂપે બનાવી શકાય છે અને તેને બનાવવા ખૂબ જ સરળ છે અને તે જલ્દી બની જાય છે અને તે વ્રત કે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે આ લાડુ નાના મોટા સૌને ખાવા ગમશે Harsha Solanki -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)
#PR#GCR#Post1દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સાબુદાણા કોકોનટ લાડ્ડુ (Sabudana Coconut Laddu Recipe in Gujarati)
#HRહોળીમાં આખો દિવસ ઉપવાસ હોય છે આપણે હોળી માતાના દર્શન કરી અને પછી જમતા હોઈએ છીએ તો મેં ઉપવાસ માટે એક નવી રેસિપી બનાવી સાબુદાણા અને કોકોનટ ના લાડુ જે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
મેંગો પનીર લાડું (mango laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરારફરાર માં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ મીઠાઈ અને જે ખુબ જ ઓછી સામગ્રી થી બની જતી હોય છે એવી મીઠાઈ. નાના મોટા દરેક ને ભાવે એવા મેંગો પનીર લાડુું... Twinkal Kalpesh Kabrawala -
રોગપ્રતિકારક શક્તિ વધારતાં લાડું
#વિકમીલ૨#વિકમીલ_૨#માઇઇબુક#પોસ્ટ_૧૧કોરોનાની મહામારીમાં મેં મારા ફેમિલી માટે આ લાડુ બનાવ્યા અને ખૂબ જ હેલ્ધી અને ઘરમાં રહેલા તેજાના અને મસાલા માંથી સરળ રીતે બનાવી શકાય છે. Khyati's Kitchen -
ગુંદર ના લાડું (gundar na ladoo recipe in Gujarati)
#MW1 એનર્જી લાડું જે પૂરાં ફેમિલી ને કામ આવશે.ગુંદર ની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કફ,કોલ્ડ માટે અને તેનાથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે. અહીં શુગર ફ્રી લાડુ બનાવ્યા છે.જેમાં ખજૂર અને કિસમીસ નો ઉપયોગ કરીને બનાવેલું ખુબ જ હેલ્ધી અને પૌષ્ટિક પણ એટલું જ છે. Bina Mithani -
કાજુ અને સીંગદાણા ના લાડુું😋 #(kaju and singdana ladu recipe in gujarati)
#માઇઇબુક આજે શ્રાવણ મહિના ના પ્રથમ સોમવારે મસ્ત મસ્ત સ્વીટ કાજુ અને સીંગદાણા ના લાડુ બનાવ્યા. Charmi Tank -
બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)
#સાતમ#India2020#વિસરાતી વાનગી#વેસ્ટ #ગુજરાતબેસન ના લાડુ વિસરાતી વાનગી છે.બેસનના લાડુ મોઢામાં ઓગળી જાય તેવી મિઠાઇ છે. સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે તેથી બેસનના લાડુ એક પારંપરિક મીઠાઈ છે તે લાંબા સમય સુધી રહે છે અને ચાર પાંચ દિવસ સુધી બગડતી નથી. આ મીઠાઈ નાના બાળકોથી લઇ મોટા બધાની ફેવરિટ છે. Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13413985
ટિપ્પણીઓ