"પંચરૂપી ભાજી"(પંચકુટીયુ) (Panchrupi Bhaji Recipe In Gujarati)

#સાતમ#પારણા સ્પેશિયલ.
#વેસ્ટગુજરાતી.
#India2020
વૈષ્નવોનુ અને ભાવનગરીઓનુ સ્પે ઉત્સવી .
દરવરસે સાતમ આવે અને પંચરૂપી ભાજીની રાહ જોતી હોઉ.મારકેટમાં સ્પે.ભાજી માટે જ જાઉં. અમારે ત્યાં આઠમ અને પારણા નોમ બે દિવસ આ વૈવિધ્યપૂર્ણ ભાજી મળે.ઓછામાં ઓછી 18 જાતની ભાજી તો મળી જ જાય અને બીજા શાક અને એકસ્ટ્રા પલાળેલા કઠોળ .આ બધું જોઈ જોઈને જ એટલો આનંદ આવે કે ન પૂછો વાત અને લાવ્યા પછી કોઈ ભાજી-શાક રહી નથી જતા ને? એ પણ એટલું જ આનંદદાયક. વાતૉ ઘણી લાંબી છે.પણ ભાજી વીણી-ચૂંટવી પડશે ને? તો અહીં વાતૉ અટકાવીને રેશિપી રજૂ કરૂં છું.
"પંચરૂપી ભાજી"(પંચકુટીયુ) (Panchrupi Bhaji Recipe In Gujarati)
#સાતમ#પારણા સ્પેશિયલ.
#વેસ્ટગુજરાતી.
#India2020
વૈષ્નવોનુ અને ભાવનગરીઓનુ સ્પે ઉત્સવી .
દરવરસે સાતમ આવે અને પંચરૂપી ભાજીની રાહ જોતી હોઉ.મારકેટમાં સ્પે.ભાજી માટે જ જાઉં. અમારે ત્યાં આઠમ અને પારણા નોમ બે દિવસ આ વૈવિધ્યપૂર્ણ ભાજી મળે.ઓછામાં ઓછી 18 જાતની ભાજી તો મળી જ જાય અને બીજા શાક અને એકસ્ટ્રા પલાળેલા કઠોળ .આ બધું જોઈ જોઈને જ એટલો આનંદ આવે કે ન પૂછો વાત અને લાવ્યા પછી કોઈ ભાજી-શાક રહી નથી જતા ને? એ પણ એટલું જ આનંદદાયક. વાતૉ ઘણી લાંબી છે.પણ ભાજી વીણી-ચૂંટવી પડશે ને? તો અહીં વાતૉ અટકાવીને રેશિપી રજૂ કરૂં છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાજ શાક-ભાજી ધોઈને નીતારી વીણી-ચૂંટી -જીણા સમારી લો.
- 2
સૌ પ્રથમ પલાળેલા સૂકા-લીલા કઠોળને મીઠું નાંખી કૂકરમાં 3 વ્હીસલથી બાફી લો.અને ગેસ પર કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો.તેલ ગરમ થયા પછી તેમાં જીરૂ-તલ ઉમેરો.ત્યારબાદ તેમાં હિંગ અને 0ll ચમચી મરચું ઉમેરી ટામેટાં ઉમેરો.આદુ મરચાંની પેસ્ટ ઉમેરો.અને ઢાંકી દો.1 મિનીટ પછી ખોલી તેમાં રીંગણ,બટાકા ચડતાં વાર લાગે એવાં શાક તથા ખારેક પહેલાં ઉમેરો.અને એ પૂરતુ જ મીઠું ઉમેરી મીક્સ કરી ઢાંકી કી દો ઉપર થાળીમાં પાણી મૂકો.
- 3
2 મિનીટ પછી થાળીનુ પાણી શાકમાં ઉમેરો અને ઢાંકી દો.7-8 મિનીટમાં શાક ચડી જશે. એ પછી ખોલી તેમાં બાફેલા કઠોળ ઉમેરો. અને મરચું હળદર ધાણાજીરૂ,ગરમ મસાલો અને ખાંડ ઉમેરી દો.કાજુ લીલવા દ્રાક્ષ કોથમીર ઉમેરો.બધું જ મિક્સ કરી ઢાંકી ફરી 2 મિનિટ ઢાંકી ચડવા દો બધુજ સારી રીતે ચડી મિક્સ થઈ જશે. એટલે એક બાઉલમાં લડ્ડુ ગોપાલ માટે અલગ કાઢી લો.અને તુલસીપત્રતથા કાજુ દ્રાક્ષ થી ગાર્નીશ કરી લાલાને ધરો.
- 4
હવે ગેસ પર વઘારીયામા 2 ચમચી તેલ મૂકી લસણના ટુકડા ઉમેરો.ગુલાબી થાય પછી તેમાં લાલ મરચું ઉમેરી તૈયાર ભાજીની કડાઈ માં ઉમેરી મિક્સ કરી લો.અને સર્વિંગ બાઉલમાં લઈને કાજુ થી ગાર્નીશ કરી ગરમા ગરમ ખીચડી બાજરીના રોટલા કે ભાખરી સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચરૂપી ભાજી (Panchrupi Bhaji Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #ઇન્ડિયા 2020નોમ ના પારણા સ્પેશિયલ ભાવનગર મા અમારે પારણા નોમ નાં દિવસે અમારે પંચરૂપી ભાજી મળે છે આ ભાજી 1 કે 2 દિવસ જ દેખાય છે આ દિવસે લગ ભગ બધાજ આ ભાજી બનાવે છે આમાં કેટલી જાત ની ભાજી આવતી હોય છે અમુક ભાજી તો આપણે નામ પણ નાં આવડતા હોય હવે તો આ ભાજી વિસરાય ગઇ છે Vandna bosamiya -
મસાલા ગાજર(Masala Gajar Recipe in Gujarati)
#GA4#week3#carrotમારા ઘરે ગાજરની સિઝન શરૂ થાય કે તરત ગાજરનુ ફ્રેસ અથાણુ (આથેલા ગાજર,અથાણીયા ગાજર).બનાવવાનુ ચાલુ કરી દેવું પડે બધાને એ તો બહુ જ ભાવે .કાચા પણ એટલા જ ખવાય. ગાજર' એ 'વીટામીનનો મુખ્ય સ્ત્રોત છે.એટલે આંખ માટે ખૂબ જ ઉપયોગી છે.ગાજરનુ ,જ્યુસ, હલવો સલાડ ,સંભારો,અને અથાણા(ગળ્યું, ખાટું, તીખું) ઘણી રેશીપીઓ છે. જેમાંથી હું આજે અથાણીયા ગાજરની રેશીપી લાવી છું જે સૌને પસંદ આવશે. Smitaben R dave -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
ટોમેટો ચાટ"(Tomato Chaat Recipe in Gujarati)
#GA4#week7#Tomato શિયાળો આવે અને તમે જુદીજુદી રીતે ટમેટાં ખાવ તો તમારી હેલ્થ જળવાઈ રહે છે કારણકે ટમેટાં વીટામીનથી ભરપૂર છે.ટમેટાં તમે અનેક રીતે ખાઈ શકો છો.જેમ કે,સોસ,ચટણી,સલાડ,જામ,ચાટ,સૂપ,સબ્જી,બીજી રેશિપીમાં ઉપયોગ કરી ને તેમ જ કંઈ નહીં તો છેવટ કાચા પણ ખાઈ જ શકાય છે.તો આજે હું ટોમેટો ચાટની રેશિપી લઈ આવી છું જે એકદમ સરળ છે બાળકો પણ બનાવી શકે છે.અને સૌ હોંશેહોંશે ખાઈ શકે છે.તો ચાલો બનાવીએ "ટોમેટો ચાટ". Smitaben R dave -
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
ભાજી પુલાવ (Bhaji Pulao Recipe In Gujarati)
પાઉંભાજી તો આપણે ખાતાજ હોઈએ છીઅે પણ આ ભાજી પુલાવ પણ એટલો જ સરળ અને સવાદિષટ છે Bindi Vora Majmudar -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#childhoodPost - 9#શ્રાવણPost- 3પતરાળી JAY KANAIYALAL Ki..... કાલે "પારણાં " ના પવિત્ર દિવસે બાલ ગોપાલ "લાલા" ને "૩૨ ભોજન ૩૩ શાક ધરાવવામાં આવે છે એ માટે આજે બધાં જ શાકભાજી લાવી મનમાં પ્રભુ સ્મરણ કરતાં કરતાં આ શાકભાજી ને ઝીણાં સમારી "પતરાળી " તૈયાર કરી.... બોલો શ્રી જય કનૈયાલાલ કી જય... Ketki Dave -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
#BR લીલી ભાજી#MBR5#Week 5post ૫સુવા ની ભાજી લસણ નુ શાક Vyas Ekta -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#MH જામફળનું શાકને અમારા સૌરાષ્ટ્રમાં શાહી શાક ગણવામાં આવે છે.જામફળની સિઝન હોય અને તેનું શાક ન બને એ કેમ ચાલે.ગરમાગરમ શાક એટલું સ્વાદિષ્ટ હોય કે બે વાટકી તો ખવાય જ જાય. Smitaben R dave -
સુવાની ભાજીનું શાક(Suva Bhaji Shak Recipe in Gujarati)
#MW4#Cookpadgujarati#Cookpadindiaઆ શાક જનરલી સુવાવડ (ડિલવરી) પછી ખવડાવામાં આવે છે અને એટલે જ તેનું નામ સુવાની ભાજી રાખવામાં આવ્યું છે.શરીર ને મજબુત બનાવવા માટે આ શાકમાં સુવાની ભાજી નો કલર,ટેસ્ટ અને તેનાં પોષકતત્વો જાળવી રાખવા માટે ખુબજ ઓછા મસાલા નાખવામાં આવે છે એ છતાં પણ ખુબજ ટેસ્ટી લાગે છે.જો તમે ડિલવરી ના હેતુથી બનાવતાં હોવ તો તેલની જગ્યાએ ઘી નો ઉપયોગ કરવો.તેને બાજરીના રોટલા,ઘી,ગોળ સાથે લેવામાં આવે છે જે શરીરને શક્તિ આપે છે. Isha panera -
સુવા ની ભાજી ના ઢેબરા (Suva Bhaji Dhebra Recipe In Gujarati)
સવાની ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. સામાન્ય રીતે સુવાની ભાજીનું શાક બનાવે છે. પણ સુવાની ભાજીના ઢેબરા બનાવ્યા. ટેસ્ટી તો ખૂબ જ બન્યા છે પણ સાથે સાથે ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે.#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મીક્સ ભાજી ના ઢેબરા(mix bhaji na dhebra recipe in gujarati)
# સાતમ##માઇઇબુક મીક્સ ભાજી ના ઢેબરા માં મેથીની ભાજી પાલકની ભાજી અને દુધી છીણવા માં આવે છેને તેની સાથે પાલક ની ચટણી ખાવામાં આવે છે. તો ચાલો આપણે આ ચટણી સાથે શીતળા સાતમમાં મીક્સ ભાજી ના ઢેબરા ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
સુવા ભાજી નું રાઇતું (Dill leaves raita Recipe in Gujarati)
#સાઇડઆપણે બધા સુવા ભાજી નું શાક તો બનાવતા હોય છે. આજે હું કંઈક નવીન લઈને આવી છું સુવા ભાજી નું રાઇતું ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્ Tejal Sheth -
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
ટામેટા ભાજી
#ઝટપટટમેટા ભાજી એક એવું શાક છે જે ફટાફટ બની જાય અને કોઈ અચાનક મહેમાન આવે તો આ શાક બનાવીને પીરસો ટોહ બધાં ને કંઈક અલગ અને સ્વાદિષ્ટ લાગે.#goldenapron#post12 Krupa Kapadia Shah -
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
સુવા, પાલક ની ભાજી
#શાકસુવા અને પાલક હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. અને ખુબ જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.. Sunita Vaghela -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
સૂવા ભાજી નું રાઇતું (Dill leaves raita Recipe in gujarati)
આમ તો આપણે બધા સૂવા ભાજી નું શાક બનાવતા હોય છે. પણ આજે હું કંઇક અલગ લાવી છું સુવા ભાજી રાયતુ જે છોકરાને પણ ભાવસે અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #સાઇડ Tejal Hiten Sheth -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challeng#Week3#WK3#MS Smitaben R dave -
ભાજી (Bhaji Recipe In Gujarati)
#MAમધર્સ ડે નો વિક ચાલી રહ્યું છે.. અને આ મધર્સ ડે કોન્ટેસ્ટ માટે હું એક દેશી વાનગી લાવી છું.. ભાજી, જે મારા મોમ અવારનવાર બનાવતા.. અને આ વાનગી ખૂબ જ ઓછા ઘટકો મા બની જાય છે .. અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.. અને દોસ્તો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભાજી દેશી અને સાદગી થી બનાવ્યું છે.. જેમાં ઓછા ઘટકો હોવાથી ખુબજ સ્વાદિષ્ટ બને છે., ભાજી નો ઓરિજનલ સ્વાદ આવે છે. મૈં તાંદલજા ની ભાજી થી બનાવ્યું છે.. તમે કોઈ પણ ભાજી મેથી બનાવી શકો.. Pratiksha's kitchen. -
રાજગરા નો શીરો
#મોમહેલ્લો, બધાં મજામાં હશો. આજે તો ખૂબ સરસ વિષય મળ્યો છે. માં વિશે તો જેટલું લખવાનું આવે તેટલું આપણે આપણાં અનુભવે લખી શકીએ. હું નાની હતી ત્યારે આજના જેવા નાસ્તા ન હતા પણ મારી મમ્મી અમે કહીએ કે ભૂખ લાગી છે એટલે તરત જ સગડી પેટાવે અને ધીમાં તાપ પર રાજગરો બાફવા મૂકે. રાજગરા ને બફાતા પણ બહું વાર થતી નથી એટલો ટાઈમ અમારી સાથે વાતો કરતી જાય. રાજગરો તૈયાર થાય એટલે કે બફાઈ જાય એટલે તરત જ ઘી અને ખાંડ અથવા ગોળ નાખી ને અમને પીરસી દે.....આજે એ જ વાત યાદ કરી, એમાં એક ઉમેરો એટલે કે રાજગરા ની ધાણી ફોડી ને અહીં રજૂ કરું છું.જાણે આજે પણ હું અને મારી માં સાથે જ છીએ અને એક-બીજા ને વીંટળાઈ ને સાથે જ રહીશું.Ila Bhimajiyani
-
"દાળવડા(Dal vada recipe in Gujarati)
#trend #વીક 1રાત્રે વિચાર આવ્યો દાળ-પૂરી સિંધી વાનગી બનાવીશ.સાથે જીરા રાઈસ અથવા પુલાવ કે છૂટ્ટો ભાત તો જોઈએ જ એટલે દાળ -ચોખા બંને અલગથી પલાળી દીધા સવારે ઉઠી તો અડધો કલાક પછી ગેસ્ટ આવી ગયા.તો વિચાર બદલાઈ ગયો.અને દાળ ચોખા ગ્રાઈન્ડ કરી આદુ,મરચાં લસણ બધાં જોઈતા મસાલા ઉમેરી દાળવડા બનાવી દીધાં. મહેમાન સચવાઈ ગયા અને મારી ગૃપની વાનગી પણ તૈયાર. Smitaben R dave -
જૈન ભાજી ઢોસા(jain bhaji dosa recipe in gujarati)
#ટ્રેડિંગબન સાથે તો આપણે ભાજી ખાઈએ છે પણ આ બોમ્બેની સ્ટ્રીટ ફૂડ છે ભાજી ઢોસા Nipa Shah -
લાલ તાંદળજાની ભાજી(Lal Tandalaja Bhaji Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઝડપથી બનાવી શકાય એવી અને બહુ ગુણકારી એવા આ તાંદળજા મા બે જાત આવે છે.લીલા પાન વાળી પણ હોય છે અને લાલ પાન વાળી પણ હોય છે ભાજી.આજે અહીં મેં લાલ પાનવાળી ભાજી બનાવી છે.... લાલ રંગની હોવાથી તેમાં વિટામિન એ કેરોટીન સ્વરૂપે રહેલું હોય છે Sonal Karia -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Nu Shak Recipe In Gujarati)
#MW4મેથી ની ભાજી નું શાકશિયાળામાં અલગ અલગ જાતની લીલીછમ ભાજી મળે છેમેં મેથીની ભાજીને રીંગણ સાથે મિક્સ કરીને શાક બનાવી છે Rachana Shah -
ભાજી નું શાક (Bhaji Shak Recipe in Gujarati)
#સુપરશેફ૩#માઈઈબુક#Post 26 કરલીની ભાજી એ ચોમાસા માં જ મળે છે. આ ભાજી પચવામાં ભારે હોય છે. તેથી આ ભાજીનુ શાક લસણ અને લીંબુનો રસ નાખીને બનાવવામાં આવે છે. વરસાદની સીઝનમાં જો આવુ ગરમાં ગરમ તીખુને લસણ વાળુ શાકને રોટલા સાથે ખાવાની મજા પડી જાય. Sonal Lal -
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
"કારેલાંના છોડાના મૂઠીયા"
#goldanapron3#week24gourd#goldanapron3#week25millet#વીકમીલ૩પોસ્ટ૫#સ્ટીમ અથવા ફ્રાઈડ'કારેલા વેલ પર થતું શાક અને ખૂબ જ ગુણકારી ,ઔષધીય ગુણો ધરાવતુ શાક છે.કારેલાં નુ નામ આવતા બાળકો અને યંગસ્ટરૅસનુ નાક ચડી જાય.આજે મેં કારેલાંનું શાક તો બનાવ્યું જે સૌ બનાવે પણ તેના છોડા એટલેકે છાલ ન ફેકતા તેના મૂઠીયા બનાવ્યા જે રેશિપી આપની સમક્ષ લાવી છું તે તમે એકવાર બનાવી વારંવાર બનાવવા પ્રેરાશો.કારેલાં જેટલા જ તેના છોડા ગુણકારી છે. Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ