કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#વેસ્ટ
#વિસરાતી વાનગી
#ગુજરાત
#india2020
#cookpadindia
આ શાક લગ્ન પ્રસંગ માં અચૂક થી હોય જ છે. રસોઈયા નું વરા વાળુ શાક એટલે ખાવાની મજા જ પડી જાય.લગ્ન પ્રસંગ માં પેહલા પગંત માં જમણવારી થતી હતી અને હવે બુફે ડિનર ની ફેશન આવી ગય છે સાથે સાથે જમણ ના મેનુ પણ બદલાવ આવી ગયા પેહલા ની બધી વાનગી હવે અમુક જગ્યા એજ હોય છે બાકી એની જગ્યા હવે ચાઈનીઝ, ફાસ્ટ ફૂડ એ લઈ લીધી છે. તોહ મે આજે રીંગણ બટાકાં નું વરા વાળુ શાક બનાવ્યું.ખરેખર પેહલા ની લગ્ન ની જમણવારી ની યાદ આવી ગઈ. તમે પણ ટ્રાઈ કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 વ્યકિત
  • 4 નંગરીંગણ
  • 2 નંગબટાકા
  • 1 નંગટામેટું
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીરાઈ
  • ચપટીહિંગ
  • 1 નંગતજપત્તા
  • 1 નંગતજ નો ટુકડો
  • 3 નંગલવિંગ
  • 2 નંગબાદિયા
  • 2 નંગસૂકાં લાલ મરચાં
  • 1 કપસીંગદાણા નો ભુક્કો
  • 1 ચમચીઆદું લસણ મરચા ની પેસ્ટ
  • 1 ડાળખીમીઠો લીમડો
  • 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  • 1/2 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણા પાઉડર
  • 1 ચમચીઆંબલી નો રસ
  • 2 ચમચીગોળ
  • સ્વાદાનુસારમીઠું
  • થોડાં લીલાં ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ધોઈને છાલ સાથે મોટા પીસ માં કાપી લો.

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    કુકર માં થોડું પાણી લઈ બટાકાં ને 1 સિટી આવે ત્યાં સુધી બાફી લો. રીંગણ અને ટમેટાં પણ મોટા મોટા કટ કરી લો.

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે એક પેન માં તેલ લઇ તેમાં રીંગણ ઉમેરી 2 થી 4 મિનિટ સુધી સાતળી લો.

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે રીંગણ ને પ્લેટ માં કાઢી લો અને એજ પેન માં રાઈ,જીરું ઉમેરો તતડે એટલે હિંગ ઉમેરી લો.

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે આમાં બીજા આખા મસાલા ઉમેરી લો. થોડાં સેકાય પછી તેમાં મીઠો લીમડો અને ટામેટાં ઉમેરી લો. સાથે મીઠું અને હળદર ઉમેરો થોડી વાર શેકાવા દો.

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    હવે આમાં આદુ લસણ અને મરચાં ની પેસ્ટ ઉમેરી લો મિક્સ કરો.

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    સાથે સીંગદાણા નો ભુક્કો પણ એડ કરી લો. હવે આંબલી નું પાણી અને બાફેલા બટાકા પાણી સાથે ઉમેરી લો. (બટાકા બાફતી વખતે જ પાણી એડ કર્યું હતું એ પાણી)

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    હવે આમાં કાશ્મીરી મરચું ઉમેરી મિક્સ કરી શેકેલા રીંગણ પણ ઉમેરી લો.

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    ઢાંકીને 5 મિનિટ થવા દો. હવે એમાં ગોળ અને લીલા ધાણા ઉમેરી ફરી 2 મિનિટ થવા દો.

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    તૈયાર છે રીંગણ બટાકાં નું વરા વાળુ શાક.

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો

  11. 11

    રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર August 15, 2020 17:28
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
August 19, 2020 02:05
Wah....👌👌😋😋😍😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for સૂકાં લાલ મરચાં

Keywords

રીંગણ શાક બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાસુંદી (Basundi Recipe in gujarati)
  2. મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
  3. દરનો લાડવો (Dar no ladvo Recipe in Gujarati)
  4. 1 હાટઁ કુકીઝ2 સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ (cooki Recipe In Gujarati)
  5. ટ્રાય કલર ચોખા નાં લોટ ના રોટલા (સ્વતંત્રતા દિવસ) (Tri colour Chokha na Rotla Recipe in Gujarati)
  1. બફવડા (Bafvada Recipe In Gujarati)
  2. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  3. દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
  4. દહીં છોલે (dahi chhole recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13427618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close