ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)

jigna mer
jigna mer @jignamer1989

ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧ બાઉલઘઉંનો લોટ
  2. ૩-૪ ચમચી૩-૪ ચમચી તેલ
  3. સ્વાદાનુસારમીઠું
  4. ૧/૨ ચમચી જીરું
  5. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લો

  2. 2

    તેમાં તેલ, મીઠું અને જીરૂ ઉમેરો

  3. 3

    તેને સરસ રીતે મિક્સ કરી દો

  4. 4

    થોડું થોડું પાણી ઉમેરી તેનો લોટ બાંધો લોટ થોડો કઠણ બાંધવાનો

  5. 5

    લોટના લૂઆ પાડી તેને વણી શું

  6. 6

    વણાય જાય એટલે ચપટી વડે ચીપટી લેવાની રહેશે

  7. 7

    ત્યારબાદ આપણે તેને ધીમા ગેસ પર શેકી શુ, રોટી થોડી લાઈટ બ્રાઉન ની કરીશું

  8. 8

    તો તૈયાર છે આપણી ખોબા રોટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

Similar Recipes