દહીં છોલે (dahi chhole recipe in gujarati)

Dolly Porecha @cook_23519178
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૬-૭ કલાક ચણા પલાળી બાફી લો. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું,તમાલપત્ર,લાલ મરચું અને ઇલાયચી નાખી લસણ સાંતળી લો અને તેમાં ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં ટમાટર નાખી ચડવા દો.
- 2
દહીં માં ચણા નો લોટ ઉમેરી મીઠું, મરચું પાઉડર, ધાણાજીરૂ ઉમેરી મિક્સ કરી લો. ટામેટાં ચઢવા લાગે એટલે તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 3
છેલ્લે છોલે મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને મસાલા ચડવા દો. ગરમાગરમ સ્વાદિષ્ટ દહીં છોલે સવૅ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
-
-
-
-
-
-
-
-
-
-
-
અમૃતસરી છોલે કુલચા (Amrutsari Chhole Kulcha Recipe in Gujarati)
#નોર્થપંજાબ માં અમૃતસરી છોલે કુલચા ખૂબ જ ફેમસ છે જે આજે મે ઘરે બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા અને ખૂબ જ સરળ રેસિપી છે. અને અમૃતસરી છોલે કુલ્ચા સાથે મે ડુંગળી મરચા અને આલુ મસાલા સબ્જી પણ સર્વ કરી છે. Sachi Sanket Naik -
-
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
છોલે (Chhole Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7છોલે ચણા આપણા માટે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ આપણા માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે, મહિલાઓ માટે પણ તે ખૂબ ફાયદાકારક હોય છે.છોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોય છે. છોલ ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.છોલેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. આ કારણ છે કે તેને પ્રોટીનનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે તેને સ્વાદિષ્ટ ખોરાક તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. છોલે ભટુરે, નાન, કુલચા સાથે સરસ લાગે છે. તે લંચ તથા ડિનર બંનેમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#રોટીસક્રિશિવ નું બર્થડે સ્પેશિઅલ ડીનર છોલે ભટૂરે. ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. લોકડાઉન માં બધું જ હોમમેડ બનાવ્યું.. બધા ને ભાવ્યું એટલે મહેનત સફળ... Sachi Sanket Naik -
-
-
-
-
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13427615
ટિપ્પણીઓ