રાજમા ચાવલ(rajama chaval recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને પલાળી દેવા ના અને ભાત બનાવી લેવાના.. અને રાજમાને પણ ૪ કલાક પલાળી દેવા અને લસણ આદુ મરચા ની પેસ્ટ કરી લેવાની
- 2
ત્યારબાદ રાજમાને મીઠું નાખી બાફી લેવા બફાઈ જાય પછી એક પેનમાં તેલ લઇ જીરુ,સૂકું લાલ મરચું, લસણ, આદુ મરચાની પેસ્ટ,ડુંગળી બધું નાખી. ચડવા દેવું
- 3
ત્યારબાદ બધા મસાલા એડ કરી દેવાના.. ત્યારબાદ રાજમા એડ કરી દેવાના અને પાંચ મિનિટ ચડવા દેવાનું ત્યારબાદ લીંબુનો રસ એડ કરવાનો અને કોથમીરથી ગાર્નિશ કરવા ના
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
- પાન મોદક (Pan Modak Recipe In Gujarati)
- હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
- લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
- પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13474876












ટિપ્પણીઓ