લાડવા (ladava recipe in gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#gc ગણપતિ ના આગમન થાય ત્યારે ચોથે ખાસ ચૂર્માં ના લાડુ હોય છે.#

લાડવા (ladava recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#gc ગણપતિ ના આગમન થાય ત્યારે ચોથે ખાસ ચૂર્માં ના લાડુ હોય છે.#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપભાખરી નો લોટ
  2. ૪ ચમચીતેલ
  3. નવસેલું પાણી જરૂર મજબ
  4. તેલ તળવા માટે
  5. ૧ચમચી ખસખસ
  6. ૨ચમચી કાજુ બદામ ની કતરણ
  7. ૪ મોટા ચમચાઘી
  8. ૧કપ ગોળ નો ભુક્કો
  9. ૫કાજુ
  10. ૫આખી બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા ૧કપ લોટ લ્યો.તેમાં એક ચમચી તેલ નાખો કડક ભાખરી જેવો..હવે તેની ભાખરી કરી ધીમા તાપે ચોળવી લ્યો.

  2. 2

    હવે ભાખરી નો ભુક્કો કરી તેને ચાળી લ્યો...તેમાં ગોળ ઘ્રી કાજુ બદામ ની કતરણ નાખી...તેના સરસ મજાના યમ્મી એવા લાડવા તૈયાર કરો

  3. 3

    એ લાડવા ને ખસખસ થી ડેકોરેન કરો.અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes