સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)

#સાઈડ આજના ઝડપી યુગ મા ને કોરાના જેવી મહામારી મા બહાર નુ ખાવુ સારુ નહી પીઝા, પાસ્તા મફીન્સ ખાવા નુ મન થાય તો આ સેઝવાન ચટણી હુ ઘરમા જ બનાવી રાખુ જે પરોઠા જોડે પણ ખાઈ શકાય

રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચુ જો તાજુ ના હોય તો સુકા મરચા ને ૬ કલાક વિનેગર મા પલાળી પીસી લેવુ હુ તો મરચા ફ્રિઝરમા સ્ટોર કરુ એટલે તાજુ જ વાપરુ
- 2
ડુંગળી ને જીણી સમારી લેવી, કોથમીર ની ડાંડી ને પણ જીણી જીણી સમારવી, આદુ નુ છીણ અથવા કતરણ કરીલેવી લસણ ને કતરણ કરી લેવુ ટામેટાં ને સમારી લેવા
- 3
હવે એક પેનમા આદુ ની કતરણ લીલા મરચા અને લીલી ડુંગળી પાંદ સાથે નાખી સહેજ વાર સાંતળવુ ત્યારબાદ તેમા લસણ ની કતરણ મીઠુ લાલ મરચા ની પેસ્ટ કોથમીર ની ડાંડી નાખી સહેજ વાર સાંતળવુ હવે તેમા ખાંડ ટમેટો કેચપ નાખી મિક્સ કરવુ ચપટી મરી પાઉડર પણ નાખવો ચટણી એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પર થી લઈ લેવી
- 4
મે પીઝા અને પાસ્તા બનાવ્યા સેઝવાન ચટણી નો ઉપયોગ કરી ને
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)