કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

#નોર્થ

આમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે

#નોર્થ

આમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે

વધુ વાંચો

પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

#નોર્થ

આમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે

#નોર્થ

આમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hr
5 સર્વિંગ્સ
  • પનીર એક નાનું પેકેટ (૧૦ નંગ)
  • 1કેપ્સીકમ
  • ડુંગળી 4 મોટી
  • ટામેટાં 3 મોટા
  • કાજુ 5 7 નંગ
  • 50 ગ્રામમગજતરી ના બી
  • દહીં 2 3 ચમચી મોટી
  • 2 ચમચીબેસન
  • ગરમ મસાલો
  • નમક સ્વાદાનુસાર
  • 2 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  • ચપટીહળદર
  • આદુ કટકો
  • તજ 1,લવિંગ 3, તમાલપત્ર 1, બદિયા 1, સૂકું મરચું 3
  • 2 ચમચીમલાઈ
  • કસૂરી મેથી
  • તેલ અથવા ઘી અથવા બટર વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં લઈ તેમાં નમક અને ચણાનો લોટ અને ગરમ મસાલા ચટણી કસૂરી મેથી થોડી નાખી અને મિક્સ કરોહળદર નાખો એકદમ મિક્સ કરી લો પછી ડુંગળીના મોટા કટકા કરી બધીજ સ્લાઈઝ ને અલગ કરી અને પનીર અને ડુંગળી અને કેપ્સિકમ આ બધું તેમાં નાખી દો અને પંદરથી વીસ મિનિટ રહેવા દો નીચે ફોટામાં જોઈ શકો છો

    પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અન્ય એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઇ અને ડુંગળી અને ટામેટાં નાના ટુકડા કરી પહેલા ડુંગળી સાંતળો તેમાં આદુ-લસણની ચાર-પાંચ કળી તજ લવિંગ બદિયા તમાલપત્ર સૂકું લાલ મરચું નાખો તેમાં ટામેટા નાખો અને ચડવા દયો તેમાં થોડું પાણી નાખી અને ઠંડુ થાય પછી આ બધું મિક્સર માં પીસી લો નીચે ફોટામાં જોઈ શકો છો

    પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી અન્ય એક પેનમાં થોડું તેલ લઇ અને જે પનીર અને ડુંગળી અને કેપ્સિકમ છે મેરિનેટ થવા મુક્યા હતા એમને ધીમા તાપે તેના ઉપર ચઢાવો તમે નીચે ફોટામાં જોઈ શકો છો અને જો મોટી લાકડાની સ્ટીક હોય તો તેમાં બધા પીસીસ નાખી અને ગેસ ઉપર શેકી શકાય છે પણ મે પેનમાં જ છે શેક્યાં છે નીચે ફોટામાં જોઈ શકો છો થોડા લાલ થઈ જાય અને ચડી જાય એટલે ઉતારી લો

    પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અન્ય એક કડાઈમાં બટર અથવા ઘી અથવા બંને મેં આમાં બટર અને ઘી અને તેલ પણ એનો ઉપયોગ કર્યો છે એ ત્રણે નાખી અને તેલ ગરમ થાય એટલે છે ગ્રેવી બનાવી ડુંગળી ટામેટા ની એ આમાં નાખો નીચે ફોટામાં જોઈ શકો છો

    પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જો તમારે સાંજે શાક બનાવવું હોય તો સવારે મગજતરી ના બી પલાળી દેવા અને બે-ત્રણ કાજુ પણ પલાળવા મળી જાય એટલે કાજુ અને મગજતરીના બીને પીસી લો મિક્સરમાં એ પિસાય જાય પછી તેને ગ્રેવી માં નાખો ગ્રેવી ને થોડી ચડવા દયો તેલ છૂટું પડે ત્યાં સુધી એકદમ તેલ છૂટું પડી જાય પછી એમાં લાલ મરચું પાઉડર ગરમ મસાલો પંજાબી ગ્રેવી મસાલો જો હોય તો બાકી જરૂર નથી અને નમક સ્વાદ અનુસાર અને મલાઈ નાખો અને થોડું ચડવા દો

  6. 6

    અને તેમાં પનીર કેપ્સીકમ અને ડુંગળી જે પીન ઉપર કર્યા તેને એમાં નાખી દો અને થોડું પાણી નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો પછી તેમાં કસુરી મેથી નાખો ને એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો તેલ છુટું પડશે તો જ સ્વાદ સારો આવશે પછી ઉપરથી માખણ કે બટર નાંખી શકો છો તો તૈયાર છે પનીર ટીકા મસાલા એમને નાન અથવા રોટલી સાથે ખાઈ શકો છો

    પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર August 29, 2020 11:18
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Janvi Bhindora
Janvi Bhindora @cook_25675307
August 29, 2020 13:00
👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ટિક્કા Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
  2. અમૃતસરી બ્રેડ કુલચા.(Amrutsari bread kulacha Recipe in Gujarati.)
  3. ચીઝ અંગુરી(Cheese angoori recipe in Gujarati)
  4. છોલે-ટીક્કી ચાટ (Chhole-Tikki chat recipe in gujarati)
  5. સોજીનો શીરો(Soji no shiro recipe in gujarati)
  1. દાલ તડકા (daal tadka recipe in gujarati)
  2. ખીચડી(khichdi recipe in gujarati)
  3. બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
  4. ધોતુઆં દાળ (dhotuaa daal recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13525216
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close