ધોતુઆં દાળ (dhotuaa daal recipe in gujarati)

Dhara Jani @dharajani1313
અડદ ની સૂકી દાળ તેને હિમાચલ પ્રદેશ ના હિમાચલ ધામ માં ખૂબ જ પ્રખ્યાત છે.
ધોતુઆં દાળ (dhotuaa daal recipe in gujarati)
અડદ ની સૂકી દાળ તેને હિમાચલ પ્રદેશ ના હિમાચલ ધામ માં ખૂબ જ પ્રખ્યાત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકર માં તેલ મૂકી ને તેમાં ચપટી જીરું મૂકી તેમાં અડદ ની દાળ મૂકો પછી તેમાં હળદળ,મીઠું,જીરું પાઉડર ઉમેરી તેને બે સિટી જ વગાડો......
- 2
એક બીજું પેન લ્યો તેમાં ૩ ચમચા તેલ નાખી તેમાં આદુ,મરચા ની પેસ્ટ,અને તેને હલાવી ઝીણી ડુંગળી નાખી પારદર્શક થાય ત્યાં સુધી હલાવી તેમાં ટામેટા ની પ્યુરી નાખી તેને હલાવો.હવે તેમાં જીરા પાઉડર,ગરમ મસાલો પૂરી પૂરતું મીઠું નાખી હલાવો હવે તેમાં બાફેલી દાળ ઉમેરી સરસ હલાવો.
- 3
હવે તેમાં કોથમીર ઉમેરી સરસ બોયલ માં s લાઈ સર્વ કરવું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
દાળ વડા (Daal Vada Recipe In Gujarati)
#Palak આ રેસીપી સૌ પ્રથમ અમદાવાદમાં બનાવવાની અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચવાની શરૂઆત થઈ આમતો ગુજરાતી ઘરોમાં કાળીચૌદશ ના દિવસે અડદ ની દાળ ના વડા બનતા જ હોય છે પણ આ દાળ વડા તો વરસાદ પડે એટલે મગની ફોતરા વાળી દાળ માંથી બનાવાય છે સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે..પણ તેમાં ચણાની અને અડદ ની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને છે Sudha Banjara Vasani -
અડદ દાળ ખીચડી(Udad Dal Khichadi Recipe In Gujarati)
#નોર્થ આ કાળા અડદ દાળ ખીચડી હિમાચલ પ્રદેશ ની ખુબ જ ફેમસ છે. ત્યા મકર સંક્રાંતિ ના તહેવાર માં આ ખીચડી બનાવાય છે. ત્યા ની આ ટ્રેડીશનલ રેસીપી છે. Ila Naik -
સુલતાની દાળ (Sultani Daal Recipe In Gujarati)
બધા જાણે જ છે તેમ દાળ ખૂબ જ પૌષ્ટિક છે અને હવે ઘણા બધા પ્રકાર ની દાળ બનાવવા માં આવે છે. અલગ અલગ પ્રદેશ પ્રમાણે દાળ ના ફ્લેવર્સ પણ અલગ અલગ હોય છે. દાળ તડકા, દાળ ફ્રાય, દાળ મખની, દાળ પંચમેલ, દાળ મહારાણી, કાલી દાળ વગેરે વગેરે ઘણા બધા પ્રકાર ની દાળ બનાવવા માં આવે છે. થોડા થોડા પરિવર્તન સાથે દાળ માં variation લાવવા માં આવે છે. આજે મેં એક અલગ જ પ્રકાર ની રિચ એવી સુલતાની દાળ બનાવી છે. આ દાળ લખનવી cuisine થી belong કરે છે તેથી આ દાળ ને લખનવી દાળ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ દાળ નું ઓરીજીન મુગલાઈ cuisine છે જે તેના એકદમ રોયલ flavours માટે જાણીતું છે. આ દાળ પણ એકદમ રોયલ છે. આ દાળ બનાવવા માં દૂધ, દહીં અને ક્રીમ નો વપરાશ કરવા માં આવે છે અને છેલ્લે વઘાર કરીને સળગતા કોલસા થી ધ્રુંગાર આપવા માં આવે છે જે દાળ ને ખૂબ જ flavourful, રિચ અને રોયલ બનાવે છે. તમે પણ આ દાળ ચોક્કસ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post2 Nidhi Desai -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#Npદાલ બાટી ને હેલ્થી અને પ્રોટીન થી ભરપુર બનાવા એકલી અડદ ની દાળ ની જગ્યાએ મીકસ દાળ લીધી છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
અડદ દાળ ટીક્કી (Urad Dal Tikki Recipe In Gujarati)
#CHOOSETOCOOK આજે મે અડદ દાળ ની ટીક્કી બનાવી છે જે વરસાદી વાતાવરણ માં ગરમ ગરમ અડદ દાળ ટીક્કી ખાવાની મઝા જ અલગ હોઈ છે તમે પણ ટ્રાય કરો hetal shah -
પાંચ ધાન ની દાળ (Panch Dhan Dal Recipe In Gujarati)
દાળ પ્રોટીન વાહક ગણવામાં આવે છે..મોટાભાગે ગુજરાત માં તુવેર ની દાળ,રાજસ્થાન માં અડદ ની દાળ,પંજાબ માં ચણાની દાળ ખૂબ પ્રખ્યાત છે..આજે જે દાળ બનાવી છે તેમાં પાંચ પ્રકાર ની અલગ અલગ દાળ લીધેલી છે..પોષક તત્વો થી ભરપુર દાળ ખાવાની મજા જ કંઈ ઓર છે.. Nidhi Vyas -
પંચરત્ન દાળ (Panchratna Daal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ કોઈ પણ હોય, હમેસા પૌષ્ટિક જ હોય છે વિટામિન્સ, પ્રોટીન દાળ માં ખુબ પ્રમાણ માં હોય છે અહીં પાંચ દાળ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ -હેલ્ધી દાળ બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
-
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એ એવી વાનગી છે જે દરેક પ્રદેશ માં બનાવવામાં આવે છે. દરેક પ્રદેશ માં દાળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અમૃતસરી દાળ એ એક પંજાબી દાળ છે. જે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત દાળ છે. જેમાં અરદ દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. Komal Doshi -
લંગર દાળ(langar dal recipe in Gujarati)
#સુપરશેફ1અમૃતસરી દાળ/ લંગર દાળ એક સરળ અને સ્વાદિષ્ટ પંજાબી દાળ છે. ચણા દાળ અને આખા કાળા અડદ માંથી , મસાલાદાર તડકાથી બનાવવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશન થી ભરપુર એવી અડદ ની દાળ અમારા ઘરે શનિવારે અચૂક બનાવામાં આવે છે...બાજરી ના રોટલા અને ગોળ સાથે ખૂબ સ્વાદ લાગે છે...#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રોટલા ની સાથે અડદ ની દાળ ખાવાની મોજ આવે. આજ મેં અડદ ની દાળ બનાવી. Harsha Gohil -
મગની દાળ ની કચોરી
#ઇબુક૧#૩૦#મગનીદાળ ની કચોરી ક્રીસ્પી અને ટેસ્ટી બને છે કચોરી અલગ-અલગ પ્રકારની બનાવી શકાય છે લીલવા ની, આલુની, પ્યાજ કચોરી આજે હું લાવી છું મગની દાળ ની કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
અડદ ની દાળ (adad ni daal recipe in gujarati)
આજે થયું કંઈક નવું કરું પણ સુ થોરિવાર વિચાર કર્યો પછી થયું અડદ ની દાળ બનવુંતો એટલે અડદ ની દાળ બનાવી ટો મિત્રો ગમેતો કહેજો Varsha Monani -
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
વરહાડી દાળ કાંદા (Varhadi Daal Kandaa Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રિયન_રેસીપી#cookpadgujarati ભારત ની દાળ પુરા દુનિયા ભર મા પ્રખ્યાત છે. દરેક પ્રાંત ની દાળ નો સ્વાદ કંઇક અલગ અને નિરાલા હોય છે. આ દાળ એ મહારાષ્ટ્ર ની ફેમસ દાળ છે. આ વરહાડી દાળ કાંદા મસાલેદાર અને તીખી હોય છે. આ દાળ ને મરાઠી મા "ઝનઝનીત દાલ કાંદા" પણ કહેવામા આવે છે. તે મહારાષ્ટ્રના વિदर्भ ભાગમાં ખૂબ પ્રખ્યાત છે. તે એક અધિકૃત મહારાષ્ટ્રીયન શૈલીની મસાલેદાર દાળ રેસીપી છે. જે લોકો મસાલેદાર ખોરાક પસંદ કરે છે તે એકવાર ચાખેલા દાળ કાંદા ના સ્વાદને ક્યારેય ભૂલી શકતા નથી. Daxa Parmar -
અડદ ની દાળ ના ભજિયા (Urad Dal Bhajiya Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#SSR#cookpad Gujarati શ્રાદ્ધ પક્ષ મા ખીર ની સાથે અડદ ની વાનગી બનાવી ને પુર્વજો ને અર્પણ કરવાના મહત્વ છે . મે અડદ ની દાળ ના ભજિયા બનાયા છે... Saroj Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અમ્રિતસરી ચૂર ચૂર નાન
#goldenapron2#પંજાબપંજાબ ની ખૂબ જ પ્રખ્યાત નાન છે, ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
સ્પાઈસી ખાટા કાળા આખા અડદ
#વીકમીલ ૧#માઈઈબુક#પોસ્ટ ૧૦શનીવારે ધણા રસોઈ મા અડદ ની દાળ કરે છે તો આ આખા લસણીયા અડદ તમે જરૂર ટ્રાય કરજો.ખુબ જ ટેસ્ટી લાગે છે... Dhara Soni -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
#નોર્થઆ રેસીપી હિમાચલ પ્રદેશ ની છે. ત્યાં ના લોકો ખોરાક માં રાજમા નો ઉપયોગ વધું કરે છે.રાજમા માં પ્રોટીન થી ભરપૂર હોય છે. Bijal Preyas Desai -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBWeek10(ગોલ્ડન દાળ)અડદની દાળ ઘણા લોકોને બહુ ભાવતી નથી પરંતુ મેં આજે અડદ દાળ અને ચણા દાળ મિક્સ કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે Kalpana Mavani -
માં છોલે દી દાળ (Maa Chole Di Dal Recipe In Gujarati)
#AM1#week1#દાળઆ દાળ પંજાબ ના બધા ઘરો માં બનતી દાળ છે. આ દાળ ની રેસીપી ગુરુદ્વારા અને લંગર સ્ટાઇલ ની આૈથેંતિક પંજાબી દાળ છે. અહી, "માં" નો અર્થ અડદ ની દાળ થાઈ છે અને "છોલે" એટલે ચણા ની દાળ. પંજાબી માં આ દાળ ને "માં છોલો દી દાળ" કહે છે. Kunti Naik -
-
પોટલી દાળ ઢોકળી
#ઈબૂક#Day5દાળ ઢોકળી તો બધા ના ઘર માં બનતી જ હશે , આજે એમાં એક અલગ વર્ઝન લાવી છું ,પોટલી દાળ ઢોકળી..ખૂબ જ ટેસ્ટી લાગે છે Radhika Nirav Trivedi -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB પો્ટીન પેક્ડ અડદ ની દાળ માથી બનતી દેશી વાનગી.શકિ્તવધઁક,જુવાર/બાજરી ના રોટલા સાથે ખાવાની મજા પડી જાય.... Rinku Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13525248
ટિપ્પણીઓ