દાલ તડકા (daal tadka recipe in gujarati)

ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.
દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે.
દાલ તડકા (daal tadka recipe in gujarati)
ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.
દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ દાળને એક થી બે કલાક માટે પાણીમાં પલાડી કૂકરમાં બે સીટી વગાડી બાફી લેવી.
- 2
એક પેનમાં 2 ચમચી ઘી મૂકી રાઈ જીરું તજ લવિંગ મરી આખા લાલ મરચાનાખી દેવા વઘાર તતડે એટલે લીમડો આદુ મરચાં અને લસણ નાખી એક મિનિટ સાંતળવું ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાખી ફરી ૧ મિનીટ સાંતળો ગુલાબી રંગની થાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી હલાવવું ટામેટાં થોડા ચડે ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી જરૂરિયાત મુજબ પાણી નાખી મીઠું હળદર અને રૂટિન મસાલા ઉમેરી હલાવી લેવું. અને દાળને પાંચ મિનિટ ઊકળવા દેવી વચ્ચે વચ્ચે દાળને હલાવતા રહેવું.
- 3
હવે દાળને એક સર્વિંગ બાઉલમાં લઈ તેના પર તડકો લગાવવા ફરીથી વઘાર કરવો વઘાર માટે બે ચમચી ઘી મૂકી એક ચમચી જીરુ રાઈ મીઠા લીમડાના પાન અને આખા મરચા નો વઘાર કરી તેમાં મરચું પાઉડર નાખી અને દાળ ઉપર આ વઘાર રેડી દેવો. તૈયાર થયેલી દાળને જીરા રાઈસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
પંજાબી દાલ તડકા(Punjabi Dal Tadka Recipe in Gujarati)
#નોર્થ#પંજાબપોસ્ટ 4 પંજાબી દાલ તડકા Mital Bhavsar -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)
આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ#સુપરશેફ૪ Ruta Majithiya -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR : જૈન દાલ તડકાજૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
દાલ તડકા
દાલ ફ્રાય કરતા થોડી તીખી દાળ ખાવી હોય તો દાળ તડકા બેસ્ટ ઓપ્શન છે.#goldenapron3Week 21#Spicy Shreya Desai -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
લસુની દાલ તડકા
#ઇબુક૧#૨૦#રેસ્ટોરન્ટદાલ ફ્રાય, દાલ તડકા,દાલ મખની જેવી ઘણી બધી દાળ આપણે ટેસ્ટ કરતા હોય છે....મે આજ લસણ નો વઘાર કરી દાળ બનાવી છે જે ફ્લેવર મા મસ્ત બને છે... Hiral Pandya Shukla -
#સ્પાઇસીસ દાલ તડકા
દાળ તો ગુજરાતી લોકોનું ફેમસ વ્યનજન છે તેમાં પણ દાલ ફ્રાય દાલ તડકા આ બધું તો ખુબજ ફેમસ છે તો આજે મેં દાલ તડકા બનાવીછે તો તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#દાલ ફ્રાય આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ પણ ઘરે પણ ખુબ જ સરસ બને છે મેં આજે લીલી મગની દાળમાંથી દાલ ફ્રાય બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ હળવી છે રાત્રે ડિનરમાં મગની દાળની દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય તો કઈ જોઈએ નહિ Kalpana Mavani -
-
લહસૂની દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટઆપણે રેસ્ટોરન્ટ માં ખાવા માટે જતા હોય છે ત્યારે આપણું ભોજન દાલ ફ્રાય જીરા રાઈસ વગર પૂરું નથી થતું તેમાં પણ લહસુની તડકા વાલી જો મળી જાય તો તો આપણે એને જ ન્યાય આપતા હોય છે.આજે આપણે આ દાલ ને આપણા સૌ ના રસોડાં માં બનતી જોઇશું. Kunti Naik -
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
દાલ ખીચડી(daal khichdi recipe in gujarati)
દાલ ખીચડી એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે.. Payal Desai -
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#RC 1#Week 1# યલો તડકા ડાલયલો તડકા દાળ ભાત ની સાથે અને પરાઠાની સાથે બહુ જ સરસ લાગે છે. અને બનાવવામાં એકદમ ફટાફટ બની જાય છે .અને ઓછી વસ્તુમાંથી પણ ટેસ્ટી બને છે. મેં આજે યલ્લો તડકા દાળ બનાવી છે જે ટેસ્ટ મેચ બેસ્ટ હોય છે. Jyoti Shah -
-
-
તડકા દાલ મેથી (Tadka Dal Methi Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiઆ વાનગી માં મેં મેથી ની ભાજી અને તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે આપણે રેગ્યુલર તુવેરની દાળ તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં રેગ્યુલર દાળને થોડો twist આપીને મેથી ની ભાજી સાથે દાળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
દાલ તડકા
#નોર્થદાલ તડકા મર ફેમિલિ મા બધાને ખુબ જ ભાવે ચે બાજરાના રોટલા સાથે આ ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાથે ખુબ પોસ્ટિક પણ છે. Komal Batavia -
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે Bijal Thaker -
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ડબલ તડકા દાળફાય (Restaurant Style Double Tadka Dal Fry Recipe In Gujarati)
દાળ ફ્રાય એ પંજાબની એક ફેમસ દાળ છે. જેના વગર પંજાબી થાળી અધૂરી કહેવાય.જેને જીરારાઈસ સાથે સર્વ કરવા માં આવે છે.દાળ ફ્રાય માં ત્રણ દાળ નો ઉપયોગ કરવામાં આવે છે.ડબલ તડકા માં દાળ ને બે વાર વઘાર કરવામાં આવે છે.જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#AM1 Archana Parmar -
ડબલ તડકા બાજરાની ખીચડી (Double Tadka Bajra khichdi recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge#week1#Bajarakhichadi#bajara#khichadi#rajsthani#masaledar#spicy#dinner#cookpadindia#COOKPADGUJRATI જુદા જુદા પ્રદેશોમાં ઉગતા ધાન્ય પ્રમાણે જુદા જુદા પ્રકારની ખીચડી બનતી હોય છે એ જ રીતે રાજસ્થાનમાં બાજરી, મકાઈ નું ઉત્પાદન વધારે થાય છે. આથી ત્યાં પરંપરાગત રીતે બાજરાની ખીચડી બનતી હોય છે. આ ખીચડી સામાન્ય રીતે મગની દાળ સાથે બનાવવામાં આવે છે. અને તેમાં તમે મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો. રાજસ્થાન મેચ હતી તેની સાથે શાક અને છાશ કરેલા હતા મેહી ડબલ તડકા વાળી બાજરાની ખીચડી બંને પ્રકારની મગની દાળ સાથે તૈયાર કરેલ છે તથા તેમાં ખૂબ બધા શાકભાજી ઉમેર્યા છે. તેની સાથે રાજસ્થાની રોટી, ધાબા સ્ટાઈલ પાલક-ટામેટો સબ્જી, આથેલા મરચાં, વઘારેલી છાશ અને પાપડ સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ