કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

#ઈસ્ટ

મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો

#ઈસ્ટ

મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hr
2 સર્વિંગ્સ
  • 1 નંગકોબી એક નાની
  • 1 નંગગાજર
  • 2 નંગઆદુ-લસણ-મરચાંની પેસ્ટ
  • 3 નંગડુંગળી
  • 1 નંગકેપ્સિકમ
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • 3 ચમચીચણાનો લોટ
  • 1 ચમચીસોયા સોસ
  • 2 ચમચીરેડ ચીલી સોસ
  • 3 ચમચીટમેટો કેચપ
  • સ્વાદાનુસારમીઠું
  • કોથમરી ગાર્નીશિંગ માટે
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌ પ્રથમ કોબીજ અને છીણી અને તેમાં નમક નાખી અને હાથ વડે દબાવી પાણી હોય એટલું કાઢી લેવું એકદમ પાણી કાઢી લેવું પછી તેમાં ગાજર છીણીને નાખો કેપ્સિકમના નાના ટૂકડા કરીને નાંખો ડુંગળીનાં ટૂકડા કરીને નાંખો અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખો અને સોયા સોસ નાખો નીચે ફોટામાં જોઈ શકો છો

    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ચણાનો લોટ અને કોર્નફ્લોર નાખો અને એકદમ હલાવીએ એક રસ કરી અને તેના ની ગોળી વાળો અને તેલ ગરમ મૂકી અને તેલ થઈ જાય એટલે તળી લો લાલ થાય ત્યાં સુધી તળી લો નીચે ફોટામાં જોઈ શકો છો

    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અન્ય એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખો અને ડુંગળી નાખો અને કેપ્સીકમ નાખો થોડી વાર ચઢવા દો પછી ગાજરનું છીણ નાખો અને થોડી વાર હલાવો અને તેમાં સોયા સોસ રેડ ચીલી સોસ અને ટમેટો કેચપ અને પાણી નાખો મને ચડવા દો ઘટ્ટ થાય ત્યાં સુધી નીચે ફોટામાં જોઈ શકો છો

    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણીની ઘટ થઇ છે થોડું એટલે તેમાં મંચુરિયન ની ગોળી છે તળી એ નાખી દો થોડીવાર ચડાવી અને ઉતારી લો તો તૈયાર છે વેજ ગ્રેવી મન્ચુરિયન

    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર August 30, 2020 11:49
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
August 30, 2020 11:56
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ગ્રેવી મંચુરિયન ગ્રેવી મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવભાજી ચીઝ ફોંડ્યું (Pavbhaji Cheese Fondue Recipe In Gujarati)
  2. દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
  3. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  4. દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
  5. આલૂપનીર સ્ટફ્ડ ચૂરચૂર નાન (મેંદા અને યીસ્ટ વગરની)
  1. ચણા નાં લોટ નાં પુડલા (Chana lot pudala recipe in gujarati)
  2. ભેળ (Bhel recipe in Gujarati)
  3. દિલ્હી ફેમસ સ્ટ્રીટ ફૂડ છોલા પુલાવ (Chhola pulav recipe in Gujarati)
  4. બાજરી ના રોટલાનુ છુટુ ચુરમુ(Bajari Na Rotala Nu Churmu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13532597
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close