વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)

#ઈસ્ટ
મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ
મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ અને છીણી અને તેમાં નમક નાખી અને હાથ વડે દબાવી પાણી હોય એટલું કાઢી લેવું એકદમ પાણી કાઢી લેવું પછી તેમાં ગાજર છીણીને નાખો કેપ્સિકમના નાના ટૂકડા કરીને નાંખો ડુંગળીનાં ટૂકડા કરીને નાંખો અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખો અને સોયા સોસ નાખો નીચે ફોટામાં જોઈ શકો છો
- 2
પછી તેમાં ચણાનો લોટ અને કોર્નફ્લોર નાખો અને એકદમ હલાવીએ એક રસ કરી અને તેના ની ગોળી વાળો અને તેલ ગરમ મૂકી અને તેલ થઈ જાય એટલે તળી લો લાલ થાય ત્યાં સુધી તળી લો નીચે ફોટામાં જોઈ શકો છો
- 3
અન્ય એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખો અને ડુંગળી નાખો અને કેપ્સીકમ નાખો થોડી વાર ચઢવા દો પછી ગાજરનું છીણ નાખો અને થોડી વાર હલાવો અને તેમાં સોયા સોસ રેડ ચીલી સોસ અને ટમેટો કેચપ અને પાણી નાખો મને ચડવા દો ઘટ્ટ થાય ત્યાં સુધી નીચે ફોટામાં જોઈ શકો છો
- 4
પાણીની ઘટ થઇ છે થોડું એટલે તેમાં મંચુરિયન ની ગોળી છે તળી એ નાખી દો થોડીવાર ચડાવી અને ઉતારી લો તો તૈયાર છે વેજ ગ્રેવી મન્ચુરિયન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
કેબીજ ગ્રેવી મન્ચુરિયન (Cabbage Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ માં ને અહિયાં કેબીજના ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે. અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. Ankita Solanki -
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
ગોબી મન્ચુરિયન (Gobhi Manchurian Recipe in Gujarati)
#GA4 #week24 મન્ચુરિયન આપણે કોબીજ, ગાજર માંથી બનાવિયે છીએ આજે મેં ગોબી મન્ચુરિયન બનાવીયા છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Bhavini Kotak -
વેજ ડ્રાય મન્ચુરિયન(Veg Dry Manchurian Recipe in Gujarati)
#GA4 #Week3 #ચાઇનીઝચાઈનીઝ નામ સાંભળતા જ બાળકોના મોમા પાણી આવી જાય છે તો આજે હું ચાઈનીઝ મનચુરીયન બનાવું છું મંચુરિયન હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ Reena patel -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
-
-
-
મન્ચુરિયન(Manchurian Recipe In Gujarati)
મન્ચુરિયન એ મારાં દીકરા ની ફેવરિટ ડીશ છે જે આજે ઘરે બનાવ્યા છે Dhara Raychura Vithlani -
-
મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Chineseમન્ચુરિયન મારુ ફેવરિટ છે જ્યારે મન્ચુરિયન બનાવું ત્યારે આ સેન્ડવિચ બનાવું છું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
-
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
#GA4#Week3#chineseએકદમ ટેસ્ટી,ફ્લેવર્ડ અને પ્રોટીન થી ભરપૂર બનાવી છે. આમા બધા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાનાં મોટા બધાને ભાવે એવી ડીશ છે. હું એવી આશા રાખું છું કે બધાને ને ગમશે તો જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
વેજીટેબલ મન્ચુરિયન વીથ ગ્રેવી (Vegetable Manchurian Gravy Recipe In Gujarati)
# મન્ચુરિયન નાના બાળકો અને મોટા ને ભાવે છે.મેં આજી નો મોટો નથી વાપર્યો.તો પણ મન્ચુરિયન બોલ બહુજ સોફ્ટ થયા.શિયાળા માં શકભાજી ખાવા ની મજા આવે છે એટલે મેં બનાવ્યા અને તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
#વિકમીલ3#steam/fried#માઇઇબુક#Post21 Mitu Makwana (Falguni) -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)