ચણા નાં લોટ નાં પુડલા (Chana lot pudala recipe in gujarati)

Hetal Gandhi @cook_22395538
ચણા નાં લોટ નાં પુડલા (Chana lot pudala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાં શાક ને જીના સમારી લો. એક મોટા વાસણ માં ચણા નાં લોટ માં ચોખા નો લોટ નાખી મિક્સ કરો. ત્યાર બાદ બધા મસાલા કરો. ધીમે ધીમે પાણી નાખતા જાઓ અને હલાવતા જાઓ જેથી લોટ માં કણી ન રહે. ત્યાર બાદ બધાં સમારેલા શાક નાખી મિક્સ કરો.
- 2
ત્યાર બાદ ડોસા નો તવો ગરમ કરો. ગરમ થાય એટ્લે ગેસ ધીમો કરી, ઉપર ખિરું પાથરો. એક બાજુ બરાબર શેકાઈ જાય એટ્લે બીજી બાજુ પણ ધીમા તાપે તેલ લગાવી ને શેકો.
- 3
આ રીતે બધાં જ પુડલા બનાવી લો.
- 4
તેને ટામેટા નાં સોસ સાથે ગરમગરમ સર્વ કરો😊
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા
#સ્નેક્સ#શુક્રવાર#goldenapron3#week21#spicy#માઇઇબુક#પોસ્ટ2 Vandna bosamiya -
ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)
.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..#RC1 Sangita Vyas -
-
-
-
-
-
ચણા નો પુલાવ (Chana Pulao recipe in Gujarati)
આ રેસિપી મેં મારા પરિવાર માટે બનાવી છે જે તેમને બહુજ ભાવે છે. Chetna Dhanak -
-
ચણા ના લોટ ની ઢોકળી (Chana Lot Dhokli Recipe In Gujarati)
બહુ tasty બને છે ગુજરાત માં બધે જગ્યાએ મળતી હોય છે Dhruti Raval -
-
ચણા જોર ગરમ ચાટ (chana jor garam chaat)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SD#RB8#NFR Parul Patel -
પાલક લીલા ચણા ના સ્ટફ પરોઠા(Palak Green Chana Stuff Paratha Recipe In Gujarati)
#GA4#Week1મારું પોતાનું ક્રિએશન છે. Kinnari Buch -
રાઈસ - ચણા લોટ ના સ્પાઇસી ઉત્તપમ (Rice And Chana Flour Uttpam Recipe In Gujarati)
#GA4#WEEK1#youtube inspired, Hemaxi Buch -
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
-
ચણાના લોટના વેજીટેબલ પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)
#Trend1 ફટાફટ બની જતા પુડલા નાના-મોટા સૌને ભાવે છે Khushbu Japankumar Vyas -
-
-
ચણા ના લોટ ના ખમણ (Chana Lot Khaman Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથની રસોઈ એવી હોય છે જેનો કોઈ જવાબ હોઈ નહિ,મમ્મી એ આપણા જીવન માં એક અમૃત સમાન છે 😘😘😘🙏 આ વાનગી મધર્સ ડે સ્પેશલ છે. તો મારા તરફથી બધી મમ્મીઓને હેપી મધર્સ ડે... 🙏🙏🙏 Megha Shah -
સુજી ચણા ના લોટ ના વેજી પુડલા (Sooji Chana Flour Veggie Pudla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું કરવું એ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા બહુ જ ટેસ્ટી અને હેલ્થી પુડલા બનાવ્યા છે.. છોકરાઓ આમ શાકભાજી ખાવા માં આનાકાની કરે છે તો આવું કઈક બનાવ્યું હોય તો એમને પણ ગમશે અને વેજીસ ના પ્રોટીન,ફાઈબર પણ મળી રહેશે.. Sangita Vyas -
ચણાના લોટ નુ ખીચુ (Chana Lot Khichu Recipe In Gujarati)
ચોમાસા માં ગરમ ગરમ વાનગી ખાવાની મોજ આવે.....આજે મેં ચણાના લોટનુ ખીચુ બનાવ્યું. Harsha Gohil -
ચોખા અને ચણા ના લોટ પુડલા (Chokha Chana Flour Pudla Recipe In Gujarati)
રસોઈ મા ઝટપટ બનતી ને બધા ને ભાવતી વાનગી. Jayshree Soni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13532464
ટિપ્પણીઓ (2)