રવા મેંદા ના લાડુ(Rava menda laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા મેંદા નાં લાડુ બનાવવા માટે સૌ પ્રથમ બંને લોટ લઈ તેની અંદર તેલ નું મોણ નાખી સાધારણ કઠણ કણક બાંધો અને લાડવા માટે તેના મૂઠિયાં તૈયાર કરી તેને દેશી ઘી માં ધીમાં તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો,
- 2
તે મૂઠિયાં ઠંડા થાય પછી તેને મિક્સર માં પીસી લ્યો, તેને એક મોટા બાઉલમાં કાઢી લો અને તેમાં એ જ ગરમ ગરમ ઘી,બૂરું ખાંડ, ડ્રાય ફ્રુટ ની કતરણ અને ઇલાયચી પાઉડર બધી જ વસ્તુઓ તેમાં ઉમેરી દયો અને હાથ થી બધું બરાબર મિક્સ કરી લ્યો અને તેનાં નાનાં નાનાં લાડુ બનાવી લો,કોઈ મહેમાન આવવાના હોય તો આગળ નાં દિવસે પણ આ બનાવી ને રાખી શકાય છે..પ્રસાદ માટે પણ બનાવી શકો, મે આ લાડુ પ્રસાદ માટે જ બનાવ્યા હતા..ખૂબ જ સરળ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે..તમે પણ જરૂર ટ્રાય કરજો....
- 3
આભાર.......
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13559139




ટિપ્પણીઓ