કેબેજ બિરયાની કૂકર માં (Cabbage Biryani in Cooker Recipe in Gujarati)

#ફટાફટ
આજથી ઈન્સ્ટન્ટ વાનગી ની કોન્ટેસ્ટ સ્ટાર્ટ થાય છે તો મે આ ફટાફટ બની જતી બિરયાની બનાવી છે. ફકત શાક,મસાલા અને રાઈસ મિક્ષ કરી ને કૂકર ની વ્હીસલ વગાડો કે બિરયાની તૈયાર...
કેબેજ બિરયાની કૂકર માં (Cabbage Biryani in Cooker Recipe in Gujarati)
#ફટાફટ
આજથી ઈન્સ્ટન્ટ વાનગી ની કોન્ટેસ્ટ સ્ટાર્ટ થાય છે તો મે આ ફટાફટ બની જતી બિરયાની બનાવી છે. ફકત શાક,મસાલા અને રાઈસ મિક્ષ કરી ને કૂકર ની વ્હીસલ વગાડો કે બિરયાની તૈયાર...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકર માં તેલ ગરમ કરી તમાલપત્ર, તજ,લવીંગ, બાદીયા નું ફૂલ નાખવું હવે જીરૂ નાખી સાંતળવું
- 2
હવે બધા શાકભાજી નાખી ૫ મિનિટ સાંતળવા બધો મસાલો કરી દેવો મસાલો સાંતળવું હવે દહીં નાખી બરાબર મિક્ષ કરી લેવું
- 3
હવે રાઈસ અને પાણી ઉમેરવું ફટાફટ કરવું હોય તો ગરમ પાણી ઉમેરી દેવું વ્હીસલ જલ્દી વાગી જશે. ૨-૩ વ્હીસલ વગાડવી
- 4
હવે કૂકર ની હવા નીકળી ગયા બાદ કૂકર નુ ઢાંકણ ઉઘાડી બિરસ્તો ઉપર થી ભભરાવી દેવો ગરમાગરમ બિરયાની રાયતા સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ દમ બિરયાની કૂકર માં
#ડીનરલોકડાઉન ડીનર માટે આ બેસ્ટ રેસિપી છે કારણ કે આ બિરયાની માટે ન તો તમને વધારે શાકભાજી ની જરૂર પડે બસ ઘરમાં જે શાકભાજી હોય એમાંથી જ બની જાય છે. Sachi Sanket Naik -
ચણા બિરયાની (Chana Biryani recipe in gujrati)
#ભાતઆ બિરયાની મે વિરાજ ભાઈ ની રેસિપી જોઈ ને બનાવી છે જેમાં ન તો લેયર્સ ની જરૂર છે ન તો કોઈ શાક ની અને ખૂબ જ સરળ રેસિપી છે.Thank you viraj bhai મારા ઘરે બધા ને બહુ ભાવી આ બિરયાની. Sachi Sanket Naik -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik -
-
પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)
વધારે કડાકુટ કરવી ના હોય, અને કઇંક ટેસ્ટી ખાવુ હોય , તો ફટાફટ બનાવી દો આ પ્રેશર કુકર બિરયાની. Tejal Vaidya -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
કશ્મીરી બિરયાની(kashmiri biryani recipe in gujarati)
#નોર્થકાશ્મીર એ જેટલું સુંદર છે. એટલુંજ ત્યાંની બિરયાની પણ ટેસ્ટી છે. ચાલો આજે કાશ્મીરી બિરયાની ની મજા માણીયે. મેં અહીં તેને સૂપ સાથે સર્વ કરી છે. Kinjalkeyurshah -
ભાજી મસાલા રાઈસ (Bhaji Masala Rice Recipe in Gujarati)
પાઉંભાજી મસાલા અને ઘરે જે શાકભાજી હતા એ માંથી આ સ્પાઈસી રાઈસ બનાવ્યો છે. Sachi Sanket Naik -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
વેજ. બિરયાની(Veg. Biriyani Recipe In Gujarati)
આજે ઘરે બિરયાની ખાવાનું મન થયું, એટલે જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવી #સપ્ટેમ્બર Ami Master -
પાલક ગાર્લિક પુલાવ (Palak Garlic Pulao Recipe In Gujarati)
#AM2એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ ના વીક-૨ ના રાઈસ ચેલેન્જ માટે પાલક ગાર્લિક પુલાવ બનાવ્યો છે. પાલક આમ કોઈ ખાઈ નહીં તો આ રીતે પુલાવ બનાવી ને ખાઈ શકાય છે. Sachi Sanket Naik -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
બિરયાની બનાવામાં આમ તો સમય વધારે લાગે છે કારણ કે એની કૂકિંગ પ્રોસેસ ધીમા તાપ પર કરવાની હોઈ છે પરંતુ મે કૂકર માં બનાવી છે અને ફટાફટ બની જતી healthy રેસિપી માં થોડા ફેરફાર સાથે બનાવી છે#WK2 Ishita Rindani Mankad -
વેજ બિરયાની ઇન કૂકર (Veg Biryani in Cooker Recipe in Gujarati)
#goldenapron_3 #week_22 #Cereal#વિકમીલ૧#માઇઇબુક #પોસ્ટ_૬બિરયાની બનાવતા પહેલા એની સામગ્રી, એના મેકીંગ સ્ટેપસ જોઈને જ મારી તો ધીરજ ખૂટી જાય એટલે જ હું જ્યારે પણ બિરયાની બનાવવી હોય હું હંમેશા કૂકરમાં જ બનાવી દઉ છું.પહેલા પરફેક્ટ ન બનતી હતી. કોઈક વાર પાણી વધારે/ ઓછું પડે કે વેજીટેબલસ વધુ ચડી જાય અથવા ચોખાના દાણો છૂટા ન પડે. પણ હવે કૂકરમાં ઓછા સમયમાં એકદમ પરફેક્ટ બને છે. Urmi Desai -
-
વેજ. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથઆ બિરયાની હૈદરાબાદ ની ફેમસ વાનગી છે.આ હૈદરાબાદી બિરયાની આપણે ત્યાં પણ હોટેલ રેસ્ટોરન્ટ ના મેનુ મા હોઈ જ છે.આ ટેસ્ટ માં ખુબજ મસ્ત હોઈ છે અને મે ગ્રીન ફુડ કલર નો જરા પણ ઉપયોગ નથી કરેલો. Kiran Jataniya -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
-
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
રાજમા બિરીયાની
#એનિવર્સરી#વીક૩#મૈનકોર્સએનિવર્સરી માટે વીક ૩ એટલે કે મેનકોર્સ નું વીક ચાલુ થઈ ગયુ છે અને રાઈસ મારો ફેવરેટ છે તો સૌથી પહેલા એક રાઈસ ની રેસીપી લઈ ને આવી છું રાજમા બિરયાની.. Sachi Sanket Naik -
વેજ હાંડી દમ બિરયાની (Veg Handi Dum Biryani Recipe In Gujarati)
# GA4#week 16 . પોષક તત્વો થી ભરપૂર બિરયાની ને વન પૉટ મીલ કહી શકાય. બિરયાની જુદી જુદી રીત થી બને છે એમા શાક ભાજી , ચોખા તેજા મસાલા ઘી ના ઉપયોગ થાય છે મે બિરયાની ને માટી ની હાન્ડી મા દમ કરી ને સ્મોકી ફલેવર આપયુ છે Saroj Shah -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
#AM2બિરયાની એ ભારતીય મુસ્લિમોમાં ઉદ્ભવેલી મિશ્રિત ચોખાની વાનગી છે. તે ભારતીય મસાલા, ચોખા અને માંસથી બનાવવામાં આવે છે, અને કેટલીકવાર, ઇંડા અને / અથવા શાકભાજી જેવા કે અમુક પ્રાદેશિક જાતોમાં બટાકા, કોબીજ, અને બીજા શાકભાજી. બિરયાની હવે ભારતમાં ઘણી લોકપ્રિય છે.બિરયાની ને રાઈતા સાથે પણ પીરસવામાં આવે છે.અહીં મેં વેજીટેરીઅન શાહી બિરયાની થોડા શાકભાજી અને પનીર તથા ઘી નો ઉપયોગ કરી ને બનાવી છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (14)