ખમણ ઢોકળાં (khaman dhokla recipe in gujarati)

એકદમ સરળ અને જલ્દી થાય અને આપના ગુજરાત ની પ્રખ્યાત અને સ્વાદ માં પણ બોવ ભાવે આવી વાનગી છે એમાં ઇનો no ઉપયોગ કર્યો એટલે ટાઈમ નથી લાગતો બનવામાં
ખમણ ઢોકળાં (khaman dhokla recipe in gujarati)
એકદમ સરળ અને જલ્દી થાય અને આપના ગુજરાત ની પ્રખ્યાત અને સ્વાદ માં પણ બોવ ભાવે આવી વાનગી છે એમાં ઇનો no ઉપયોગ કર્યો એટલે ટાઈમ નથી લાગતો બનવામાં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લો તેમાં હળદર ખાંડ નમક તેલ ને પાણી અને લીંબુ નો રસ નાંખી એકદમ હલાવો એક પણ ગઠા થવો ન જોઈએ એવીરીતના એકદમ હલાવવાનું ને ઢીલું નહીં જાડુ એવી રીતે ખીરુ રાખવાનું ત્યાં સુધીમાં ઢોકળીયામાં પાણી નાખી ઉકળવા દો નીચે ફોટામાં જોઈ શકો છો
- 2
પછી તેમાં ઇનો નું એક પેકેટ નાંખી એકદમ હલાવવું જેમાં ઢોકળા નુ ખીરુ નાખવું હોય તેમાં તેલ લગાવી લેવું પછી આ ખીરુ તેમાં રેડી ઢોકળીયામાં મૂકી દો ધીમા તાપે દસથી પંદર મિનિટ રહેવા દો
- 3
પછી એક એક તપેલીમાં તેલ લઇ તેમાં રાઈ તલ લીમડો કોથમીર મરચાની કટકી ને ખાંડ નાખી અને હલાવો અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી દો પછી ઉપડી જાય એટલે ઢોકળા કાઢે તેના કાપા પાડી અને એની ઉપર રેડી દો તૈયાર છે ખમણ ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)