મસાલા મેક્રોની (Masala Macaroni Recipe In Gujarati)

Foram Vyas @cook_24221654
મસાલા મેક્રોની (Masala Macaroni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેક્રોની સોફ્ટ થાય ત્યાં સુધી અને સ્વીટ કોર્ન સહેજ ફુલીને સોફ્ટ થાય ત્યાં સુધી બાફી ને ગાળી લો.
- 2
લસણ અને હિંગ થી વઘાર કરી સ્પ્રિંગ ઓનિયન કેપ્સીકમ અને ટમેટું એડ કરી મિક્સ કરી સાતળી લો. ૨ મીનીટ માટે ઢાંકી ને ચડવા દો.
- 3
બધા મસાલા એડ કરી મેક્રોની અને સ્વીટ કોર્ન એડ કરી સરખી રીતે મિક્ષ કરી લેવું.
- 4
સ્પ્રિંગ ઓનિયન થી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
- 5
Happy Cooking Friends 😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13563043






ટિપ્પણીઓ