કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ભટુરે (chole bhutre recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે ભટુરે (chole bhutre recipe in gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

છોલે ભટુરે (chole bhutre recipe in gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીકાબુલી ચણા
  • 2 વાડકીમેંદો 1/2વાટકી રોટલીનો લોટ
  • 1/2થી ઓછી ચમચી બેકિંગ પાઉડર
  • 1/4 ચમચી ખાવાનો સોડા
  • દોઢ ચમચી ખાંડ
  • 2 ચમચીદહીં
  • મોણ માટે બે ચમચા તેલ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 5 નંગડુંગળી
  • ૩ટામેટાં
  • આદુ-લસણની પેસ્ટ
  • ગરમ મસાલો
  • દોઢ ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • વઘાર અને તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાને બે પાણીથી ધોઈ અને આઠથી દસ કલાક પલાળી રાખવા.એક કૂકરમાં બધા ચણા લઈ અને મીઠું નાખવું તેમાં 1/2ચમચી ચા ની ભૂકી નાખવી પાણી નાખીને પાંચ સીટી મારી લેવી

  2. 2

    ચણા બફાઈ જાય એટલે બહાર કાઢી અને સાદા પાણીથી ધોઇ લેવા જેથી કરીને ચા ની ભૂકી જો હોય તો નીકળી જાય

    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી અને ટામેટાને ટુકડા કરી કૂકરમાં બે સીટી મારે લેવી. બફાઈ જાય પછી તેનુ પાણી અલગ કાઢી લેવુ અને અલગ અલગ ગ્રેવી બનાવવી

    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈમાં તેલ મૂકી ડુંગળીની ગ્રેવી વઘારવી. એ સારી રીતે ચડી જાય પછી ટામેટા ની ગ્રેવી એમાં એડ કરવી. બંનેની સારી રીતે ઉકળવા દેવી.પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખવી એની સાથે ગરમ મસાલો મીઠું હળદર અને લાલ મરચું નાખો. બધું સારી રીતે મિક્સ કરવું.

    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મસાલા સારી રીતે ચડી જાય અને એમાંથી તેલ નીકળી જાય પછી તેમાં ડુંગળી ટામેટા બાફીયા તા એ પાણી જો હોય તો તે નહીં તો બીજું અલગથી ગ્લાસ પાણી નાખો પછી પાની ઉકળવા દેવુ પછી તેમાં બાફેલા ચણા નાખી દેવા. એને સારી રીતે ઉકળવા દેવું.. છોલે તૈયાર છે

  6. 6

    ભટુરા બનાવવા માટે એક કથરોટમાં મેંદાનો લોટ અને રોટલીનો લોટ ભેગા કરવા. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. તેમાં બેકિંગ પાઉડર અને ખાવાનો સોડ દહીં ખાંડ અને.તેલ નું મોણ નાખો. બધું બરાબર મિક્સ કરી અને પરોઠા જેવો લોટ બાંધો. તેને ભીનું કપડું ઢાંકી દો અને એક કલાક રહેવા દો. કપડું પલાળી અને સાવ નિચોવી દેવાનુ બહુ ભીનું ના જોઈએ

  7. 7

    પછી તેના એકસરખા લોયા કરવા. અને લંબગોળ પૂરી વણવી

    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પૂરી વણી અને સીધી જ ગરમ તેલમાં નાખી બંને બાજુથી તળી લેવી

    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    મસ્ત મસાલા છાશ અને ડુંગળી સાથે સર્વ કરવી

    છોલે ભટુરે (chole bhutre recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર September 04, 2020 09:38
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
September 04, 2020 11:31
😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ભટૂરે છોલે ભટૂરે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
  2. ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
  3. ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
  4. ક્રીસ્પી નગેટ્સ (crispy nuggets recipe in Gujarati)
  5. બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
  1. સાબુદાણાના એપે (Sago Appe Recipe In Gujarati)
  2. માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
  3. ઢોકળા(dhokal recipe in gujarati)
  4. મકાઈ ના ભજીયા(makai na bhajiya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13566494
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close