સાબુદાણાના એપે (Sago Appe Recipe In Gujarati)

Anjali Sakariya @cook_4321
રાંધવાની સૂચનાઓ
- 1
૩ થી ૪ કલાક માટે સાબુદાણાને પાણીમાં પલાળી દો. ત્યારબાદ પાણી કાઢી લો અને સાબુદાણાની સૂકવી દો. બટેટા સ્મશ કરી દો. બધો જ મસાલો મિક્સ કરી દો
- 2
તેના નાના-નાના બોલ્સ વાળી લો. હકી અપ્પમ મેકર ને ગરમ કરો તેમાં થોડું તેલ નાખો. તેમાં નાના બોલ વાળા રાખી દો. તૈયાર છે સાબુદાણા ના અપ્પમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાગો થાલીપીઠ (Sago Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#Cookpadindiaસાગો થાળીપીઠ (મહારાષ્ટ્રીયન સ્ટાઇલ) Sneha Patel -
-
-
-
રોસ્ટેડ સાબુદાણા વડા (Roasted Sago Vada Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#LB (લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
સાબુદાણાના ફરાળીઅપ્પમ
#RB3સાબુદાણાની ખીચડી ફરાળમાં અવાર નવાર બનાવતા હોઈએ છીએ એક ને એક ખાઈને કંટાળો આવે તો આ નવી રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા દીકરાને આ ખૂબ જ પસંદ છે તો જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SJR#SFR#sabudanavada#સાબુદાણાવડા#cookpadgujarati Mamta Pandya -
સાબુદાણાના વડા
#ઉપવાસ હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે.. Khyati Joshi Trivedi -
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
-
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#lunchbox recipeઅગિયારસનાં ફરાળમાં બનાવી.. લંચબોક્સ માં પણ ભરી અને અહીં રેસીપી શેર કરું છું. Dr. Pushpa Dixit -
-
સાબુદાણાના બફવડા (sabudanavada Recipe in gujarati)
#માઇઇબુકપોસ્ટ29શ્રાવણ માસ શરુ થઇ ગયો છે તો થયું રોજ સાબુદાણા બનવા તેના કરતા કંઈક અલગ કંઈક નવું ખાવનું મન થયું તો થયું લાવો આજે સાબુદાણા ના વડા બનાવી દઉં. તમે તેને ટી ટાઈમે કે બ્રેકફાસ્ટ માં લઇ શકો છો. Kinjalkeyurshah -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13566643
ટિપ્પણીઓ