મકાઈ ના ભજીયા(makai na bhajiya recipe in gujarati)

Devani Priyanka @cook_26078229
મકાઈ ના ભજીયા(makai na bhajiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ને છીણી ક્રશ કરી લેવી લેવી. ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી ત્યારબાદ એક બાઉલ ચણાનો લોટ સ્વાદ અનુસાર નમક તીખા ની ભૂકી.
- 2
ચપટી સાજીના ફૂલ જરૂરિયાત મુજબ પાણી એડ કરી.મિશ્રણને મિક્સ કરવું ત્યારબાદ ધાણાભાજી ગરમ મસાલો એડ કરવું.
- 3
મિશ્રણને બરાબર હલાવી.એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય ત્યારબાદ ભજીયા તળી લેવા.
- 4
તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ મકાઈ ના ભજીયા.
- 5
ના ભજીયા કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી વાતો
- 6
ચણાનો લોટ નોર્મલ ભજીયા કરતા ઓછું લેવાનું મકાંઈને ક્રસ કરતી વખતે મકાઈ અધકચરી રાખવાની મકાઈ ના ભજીયા ની ટીપ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
-
-
-
-
મકાઈ ના ભજીયા (Makai na bhajiya recipe in Gujarati)
આ મકાઈ ના ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. હમણાં વરસાદની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ ફ્રેશ મકાઈ મળે છે તો આ ભજીયા એકવાર તો બનાવી ને ખાવા જ જોઈએ.#વીકમીલ3#પોસ્ટ3#માઇઇબુક#post12 spicequeen -
-
-
-
-
-
-
-
મકાઈ ના ભજીયા (makai na bhajiya recipe in gujarati)
#sep નોર્મલી વરસાદ પડતો હોય તો આપણે ચા અને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આજે મને એમ થયું કે કંઈક હેલ્દી વર્ઝન બનાવીએ તો મકાઈ ના ભજીયા અને કોળા અને ટામેટા નું સુપ બનાવ્યો Manisha Parmar -
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની મજા પડી જાય છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
મકાઈ ના ભજીયા(makai na bhjiya recipe in Gujarati)
આજે અમારે ત્યાં વરસાદ પડે છે તો મકાઈ ના ભજીયા ની આવી ગઈ. વરસતા વરસાદમાં હું આજે મકાઈ લેવા ગઈ ને ભજીયા તો બનાવ્યા જ. તમે પણ બનાવો. ખૂબ જ સરળ છે ને બઉ ઓછા સમયમાં ને સમાન મા બની જાય છે Archita Solanki -
-
-
-
-
-
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
#PSભજીયા અલગ અલગ ખવા ની મજા પડે.મકાઇ ના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Jenny Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13566606
ટિપ્પણીઓ