ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)

B Mori @cook_25133505
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાટકા માં લસણની પેસ્ટ લો અને તેમાં બટર નાખી ને પેસ્ટ ત્યાર કરો.
- 2
હવે એક બ્રેડ લો. તેના પર આ પેસ્ટ લગાવો.
- 3
પછી તેમાં બને ચિઝ ઉમેરો.અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.
- 4
અને નોનસ્ટિક ની લોઢી માં તેલ/બટર લગાવી નેં ધીમા ગેસ પર સકો.અને પીઝા ની જેમ તેને એક વાસણ થી ઢાકો.
- 5
તો ત્યાર છે સુપર નાસ્તો અને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13568758












ટિપ્પણીઓ (4)