ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ (Instant Nylon Khaman Recipe In Gujarati)

Rajni Sanghavi @cook_15778589
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ (Instant Nylon Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં રવો મિક્સ કરી લો.તેમા નમક હળદર આદું મરચાં ની પેસ્ટ સોડા, દહીં નાખી હલાવી લો.
- 2
ઢોકળિયુ મૂકી તેમાં પાણી ગરમ કરવા મૂકો.પછીખમણ ને દસ મિનિટ સ્ટીમ કરી લો.
- 3
કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખી લીલા મરચા કડી પતા નાખી થોડું પાણી નાખી તેમાં બે ચમચી ખાંડ નાખી હલાવી ખમણ ને વઘાર કરી લો.ઉપર કોથમીર કોપરા ના ખમણી ગાર્નિશ કરો.
Similar Recipes
More Recipes
- ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
- રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
- ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
- કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
- મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13579683











ટિપ્પણીઓ (8)