ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ (Instant Nylon Khaman Recipe In Gujarati)

Rajni Sanghavi @cook_15778589
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ (Instant Nylon Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં રવો મિક્સ કરી લો.તેમા નમક હળદર આદું મરચાં ની પેસ્ટ સોડા, દહીં નાખી હલાવી લો.
- 2
ઢોકળિયુ મૂકી તેમાં પાણી ગરમ કરવા મૂકો.પછીખમણ ને દસ મિનિટ સ્ટીમ કરી લો.
- 3
કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખી લીલા મરચા કડી પતા નાખી થોડું પાણી નાખી તેમાં બે ચમચી ખાંડ નાખી હલાવી ખમણ ને વઘાર કરી લો.ઉપર કોથમીર કોપરા ના ખમણી ગાર્નિશ કરો.
Similar Recipes
-
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
દાળ ઢોકળી (Dal Dhokali Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી પચવામાં હલકી અને ટેસ્ટી વાનગી છે. Rajni Sanghavi -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ઓચિંતા મહેમાન ઘરે આવે અને જલ્દી બની જાય એવી આ વાનગી છે અને નાના મોટા સૌને ભાવે તેમજ ગુજરાતીઓની ઓળખ છે.#RC1 Rajni Sanghavi -
નાયલોન ખમણ(Nylon Khaman Recipe in Gujarati)
#trend3આજે ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે. Hetal Vithlani -
-
-
*નાયલોન ખમણ*
હેલ્દી અને લાઇટ ડીનર માં નાયલોન ખમણ બહું પસંદ હેય છે.નાના મોટા બધાને ભાવતી વાનગી છે.#ડિનર# Rajni Sanghavi -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ ચણાના લોટના અને ઇન્સ્ટન્ટ બની જાય છે. અને સ્વાદમાં પણ સરસ લાગે છે 👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
-
નાયલોન ખમણ
#ગુજરાતી આપણા ગુજરાતી ની પ્રખ્યાત વાનગી ખમણ-ઢોકળાં છે એમાં પણ ગુજરાતી વાનગી "નાયલોન ખમણ "એટલે ખાવા ની મજા પડી જાય. Urvashi Mehta -
નાયલોન ખમણ (nylon khaman recipe in Gujarati)
#GA4#Week8#steamedસ્ટીમ કરેલી વાનગી મા ઢોકળા, હાંડવો, પાત્રા, વગેરે બની શકે ઢોકળા મા પણ શાદા ખમણ, નાયલોન ખમણ, વાટીદાળ નાં ખમણ વગેરે ખુબ જ સ્વાદિષ્ટ અને મજેદાર બની શકે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
-
નાયલોન ખમણ
#ગુજરાતી#ખમણ વગર તો ગુજરાતીઓની સવાર ન પડે. ખમણ વગર ગુજરાતીઓનું જમણ પણ અધૂરું લાગે. એકદમ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય તેવી ડીશ સાથે સાથે એકદમ ટેસ્ટી પણ. Dimpal Patel -
ઇન્સ્ટંટ નાયલોન ખમણ (instant naylon khaman Recipe in Gujarati)
#ફટાફટ. ખમણ તો ગુજારાતી ઑનૅ ખાવા વગર ચાલે જ નય .તો જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી ને ખવાય એવા ખમણ ની રેસિપી હુ અહિ સેર કરૂ છુ.ખુબજ ટેસ્ટી સોફ્ટ અને જાડીદાર ખમણ બને છે. Manisha Desai -
નાયલોન સ્પોંજી ખમણ ઢોકળા (Nylon khaman Recipe In Gujarati)
#ફટાફટ આ રેસીપી 1/2કલાક મા બની જાય છે. Devyani Mehul kariya -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
નાયલોન ખમણ અને કઢી (Nylon Khaman & Curry Recipe In Gujarati)
આજે આ રેસિપીથી ખમણ અને કઢી મારી દીકરી શ્રેયા એ પ્રથમ વખત બનાવ્યા હતા અને ઘરના બધા સભ્યોને બહું જ ભાવ્યા ❤️#ટ્રેડિંગ Deepika Jagetiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13579683
ટિપ્પણીઓ (8)