ઇનસ્ટન્ટ ખાંડવી(Instant Khandavi Recipe In Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#ફટાફટ
ખાંડવી ગુજરાતીઓની મનપસંદ વાનગી છે.પારંપરિક રીતે બનાવવાનાં ૩૦-૪૦ મિનિટ ને સમય લાગે છે પણ કુકર મા જલ્દી થી ૧૫-૨૦ મિનિટ માં જ બની જાય છે.

ઇનસ્ટન્ટ ખાંડવી(Instant Khandavi Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#ફટાફટ
ખાંડવી ગુજરાતીઓની મનપસંદ વાનગી છે.પારંપરિક રીતે બનાવવાનાં ૩૦-૪૦ મિનિટ ને સમય લાગે છે પણ કુકર મા જલ્દી થી ૧૫-૨૦ મિનિટ માં જ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૧ કપચણા નો લોટ
  2. ૨ કપછાશ (૧ કપ દહીં+ ૧કપ પાણી)
  3. ૨ ચપટીહળદર
  4. સ્વાદ મુજબમીઠું
  5. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. વઘાર માટે
  7. ૨ ચમચીતેલ
  8. ૧ ચમચીરાઈ
  9. ૧ ચમચીસફેદ તલ
  10. ૮-૧૦ નંગ મીઠા લીમડા ના પાન
  11. ૨ ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    બાઉલ મા લોટ લઇ તેમાં મીઠું, હળદર, આદુ મરચાની પેસ્ટ અને છાશ ઉમેરી ખીરું રેડી કરો.

  2. 2

    કુકર મા પાણી ગરમ કરવા મુકી તેમાં ઢાંકણ વાળા ડબ્બા મા ખીરું રેડી ૨ સિટી થાય ત્યા સુધી રાખો.

  3. 3

    કુકર માંથી આપમેળે હવા નીકળી જાય પછી ઢાંકણ ખોલી બરાબર મિક્સ કરી તરત જ તેલ લગાવેલી પ્લેટ કે કિચન ટોપ પર ખીરું પાતળા લેયરમા પાથરો.

  4. 4

    ૧૦ મિનિટ ઠંડું થવા દો, ત્યાં સુધી માં વઘાર તૈયાર કરો.

  5. 5

    વઘારિયા મા તેલ ગરમ કરી રાઇ, તલ,હીંગ અને લિમડા ના પાન નો વઘાર કરો.

  6. 6

    રાઇ અને તલ સરસ ફૂટી જાય એટલે ગેસ બંદ કરી દો.

  7. 7

    ખાંડવી ના ૨ -૩ ઇંચ લંબાઈ મા કાપા મુકી રોલ વાળી લો. (જો પસંદ હોય તો તાજા નાળીયેર નું છીણ રોલ ની અંદર મુકી શકાય.)

  8. 8

    હવે ઉપર થી વઘાર રેડો, અને સમારેલી કોથમીર ભભરાવો.તો તૈયાર છે ફટાફટ બનતી ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes