મુગ દાલના પીઝા (Mung Dal Pizza Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani @cook_26196579
મુગ દાલના પીઝા (Mung Dal Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચાર કલાક મગની દાળને પલાળવી પછી તેને પીસી ખીરું બનાવવું તેમા રવો એડ કરવો જેથી રોટલો ક્રીસપી બને. ખીરુ મા આદુ મરચાની પેસ્ટ નાખવી મીઠું અને મરી પાઉડર નાખીને તવાપર રોટલો બનાવો
પછી રોટલા ઉપર પીઝા નો સોસ લગાવો તેમાં શિમલા ડુંગળી ટામેટાં
બારીક કટ કરવા અને મકાઈના દાણા ઉપરથી મુકવા પછી તવા ઉપર બટર નાંખી તેને પીઝા ની જેમ શેકવા પછી તેમાં ચીઝને ચીજને ખમણીને ધીમે તાપે શેકવા થઈ જાય એટલે ઓરેગાનો પેપરિકા છાટી પીસ કરવા પિઝા જમવા માટે તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13610654




ટિપ્પણીઓ (2)