કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો

પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 200 ગ્રામચણાનો લોટ
  • 4 નંગપાઉં
  • 250 ગ્રામ બટેટા
  • 1 વાટકીસૂકા વટાણા
  • 3 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • 1 ચમચીહળદર
  • 1/2 ચમચી હિંગ
  • 1 ચમચીઅડદની દાળ
  • 1 ચમચીરાઈ
  • 8 (10 નંગ)લીમડા ના પાન
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 નંગલીંબુ
  • જરૂર મુજબ કોથમીરથી ગાર્નિશિંગ માટે
  • જરૂર મુજબ તેલ તળવા માટે
  • જરૂર મુજબ સૂકી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ ત્યારબાદ તેમાં અડદની દાળ બન્ને સંતળાઈ જાય પછી લીમડાના પાન અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળી લો હવે તેમાં બાફેલા બટેટા ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો તેને સાઈડ માં ઠંડુ થવા માટે રાખજો

    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે ચણાના લોટની ઘોરની તૈયારી કરીએ. એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં 1/2ટીસ્પૂન હિંગ હળદર અને લાલ મરચાનો પાઉડર હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી તેમાં થોડું થોડું પાણી ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરો

    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પ્લેટમાં પાવ લઇ તેને વચ્ચેથી કટ કરો હવે એક સાઇટ પર મસાલો પાથરો ત્યારબાદ તેના પર સૂકી ચટણી છાંટી તેને ચણાના ઘોરમાં ડીપ કરી મીડિયમ આચે તળો

    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધા ઉલ્ટા વડાપાવ તૈયાર કરી લો. તેને રગડા સાથે સર્વ કરી શકો અથવા તો સૂકી ચટણી અને ગળી ચટણી સાથે ભી તે સરસ લાગે છે

    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર September 19, 2020 15:09

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા પાઉં રગડો વડા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  2. મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
  3. સ્વિસ રોલ(Swiss Roll Recipe In Gujarati)
  4. ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
  5. વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
  1. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  2. સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bataka Khichadi Recipe In Gujarati)
  3. ઉતપમ (Uttpam Recipe In Gujarati)
  4. રોટલી ના ગુલાબ જાબૂ (Roti Gulab Jamun Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13636686
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close