પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati)

પલટી વડાપાવ વીથ રગડા (Palti Vada With Ragda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ ત્યારબાદ તેમાં અડદની દાળ બન્ને સંતળાઈ જાય પછી લીમડાના પાન અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળી લો હવે તેમાં બાફેલા બટેટા ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો તેને સાઈડ માં ઠંડુ થવા માટે રાખજો
- 2
હવે આપણે ચણાના લોટની ઘોરની તૈયારી કરીએ. એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં 1/2ટીસ્પૂન હિંગ હળદર અને લાલ મરચાનો પાઉડર હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી તેમાં થોડું થોડું પાણી ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરો
- 3
એક પ્લેટમાં પાવ લઇ તેને વચ્ચેથી કટ કરો હવે એક સાઇટ પર મસાલો પાથરો ત્યારબાદ તેના પર સૂકી ચટણી છાંટી તેને ચણાના ઘોરમાં ડીપ કરી મીડિયમ આચે તળો
- 4
આ રીતે બધા ઉલ્ટા વડાપાવ તૈયાર કરી લો. તેને રગડા સાથે સર્વ કરી શકો અથવા તો સૂકી ચટણી અને ગળી ચટણી સાથે ભી તે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી લસણીયા બટેટા(Lasaniya Bateka Recipe In Gujarati)
#cookpad#https:/cookpad.com/in-gu#cookpadindia Himadri Bhindora -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
રગડા વીથ કટલેસ(ragda with cutlet recipe in Gujarati)
#goldenapron3 week 25#માઇઇબુક પોસ્ટ 24 Vaghela bhavisha -
પાલક રોટલી વધારેલી(palak rotli vaghrali in Gujarati)
#goldenapron3#વિકમીલ ૧#માઇઇબુક પોસ્ટ ૮Komal Hindocha
-
-
-
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#આલુઆલુ કોન્ટેસ્ટ ચાલતો હોય અને ચટાકેદાર રગડા પેટીસ રહી જાય, એવું કેમ ચાલે એટલે આજે મેં રગડા પેટીસ બનાવી. Kiran Solanki -
-
-
-
-
-
-
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ