ઉતપમ (Uttpam Recipe In Gujarati)

Shah Alpa
Shah Alpa @cook_25491806
Vadodara, Gujarat,India

#GA4
1week

ઉતપમ (Uttpam Recipe In Gujarati)

#GA4
1week

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૩વ્યકિત માટે
  1. ૨૫૦ ગ્રામ ઈડલી નું ખીરું
  2. ૧ નંગ ટામેટાં
  3. ૧ નંગ ડુંગળી
  4. ૧ નંગ કેપ્સિકમ
  5. ૧ નંગ ગાજર
  6. ૨ નંગ લીલાં મરચાં
  7. ૨ ચમચી સાભાર મસાલા
  8. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    પ્રથમ ખીરૂ મિડીયમ રાખવું.એમા સ્વાદ મુજબ મીઠું નાખી ખૂબ જ ફીણવુ.

  2. 2

    હવે બધા શાકભાજી ને બારીક સમારવા.

  3. 3

    હવે એક પેનમાં તેલ લગાવી દો અને પછી ખીરૂ પાથરી દો ઉપર મસાલો અને શાક પાથરો.

  4. 4

    પછી તેને ધીમે રહીને પલટાવી લો.બંને બાજુ સરસ કડક થવા દો.ઉપર ચીઝ છીણી લો.ગરમ ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Alpa
Shah Alpa @cook_25491806
પર
Vadodara, Gujarat,India

ટિપ્પણીઓ

Similar Recipes