કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830

#GA4
#WEEK1
# RECIPE 1 curd દહીં
ડાયેટ માં જો કંઈક અલગ નવું ચટપટુ ખાવા નું મળે
તો ડાયેટ કા મઝા કુછ ઓર હો જાયેગા તો ચાલો દહીં ઓટસ ની અલગ જ રેસીપી ની મજા લઈએ, આપ ને કેવી લાગી અચુક થી જણાવજો

#GA4
#WEEK1
# RECIPE 1 curd દહીં
ડાયેટ માં જો કંઈક અલગ નવું ચટપટુ ખાવા નું મળે
તો ડાયેટ કા મઝા કુછ ઓર હો જાયેગા તો ચાલો દહીં ઓટસ ની અલગ જ રેસીપી ની મજા લઈએ, આપ ને કેવી લાગી અચુક થી જણાવજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 2 કપઓટસ
  • 2 કપદહીં
  • 1 નાની ચમચીતેલ
  • 1 નાની ચમચીજીરું
  • 1 નાની ચમચીરાઇ
  • ચપટીક હીંગ
  • 8-10 નંગ મીઠા લીમડા ના પાન
  • 1 નંગ નાનો ટૂકડો આદુ ખમણેલું
  • 1 નંગ મરચું સુધારેલ
  • 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • સ્વાદ મુજબમીઠું
  • 2 ચમચીદાડમ ના દાણા
  • 1 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કડાઇ મા તેલ મૂકી જીરું રાઇ અને હીંગ ઉમેરીને તેમાં લીમડા ના પાન ઉમેરીને હલાવવાનુ,લીલા મરચા ના ટુકડા, ઝીણી સમારેલી ડુંગળી અને આદુ ખમણેલું ઉમેરીને હલાવવાનુ

    દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી આછા ગુલાબી રંગની થાય એટલે તેમા ઓટસ ઉમેરીને હલાવવાનુ આછા ગુલાબી રંગના થવા દો

    દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઓટસ શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી તેમાં દહીં ઉમેરીને હલાવવાનુ છે બધું એકદમ મિક્સ કરીને દાડમ ના દાણા, કોથમીર નાખી ગરમ ગરમ પીરસો,

    દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
પર September 17, 2020 10:59

ટિપ્પણીઓ (4)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
September 17, 2020 12:19
Lovely 🌹
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં ઓટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
  2. ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
  4. દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
  5. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  1. ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
  2. ગાજર અને ફુદીના ચીઝી પરાઠા (Carrot And Pudina Cheese Paratha Recipe In Gujarati)
  3. પંજાબી મસાલા કોર્ન સબ્જી
  4. બટેટા ની ખીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/13643410
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close