સિમ્પલ મસાલા ઉત્તપમ પુડલા (masala Uttpam Pudla Recipe In Gujarati)

khushbu barot @cook_25253713
સિમ્પલ મસાલા ઉત્તપમ પુડલા (masala Uttpam Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 તપેલી માં પેલા ખીરું તૈયાર કરી લો 15 મિનિટ સુધી રહેવા દો
- 2
હવે તેમાં સમારેલી ડુંગળી મરચા અને બધા મસાલા એડ કરી બારબાર હલવો પેન ગરમ થવા મૂકી દઈશું
- 3
ગરમ થાય એટલે ખીરું પાથરી દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો હવે પલટાવી લો બીજી બાજુ માં પન તેવું જ કરો રેડી થઈ ગયા છે તો સર્વ કરી લો ચા કોફી કે દહીં સોસ સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13649175




ટિપ્પણીઓ (2)