સાબુદાણા બટેટા ના પરોઢા (Sabudana Bateta Parotha Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
Mumbai

# GA4
#Week-1

સાબુદાણા બટેટા ના પરોઢા (Sabudana Bateta Parotha Recipe In Gujarati)

# GA4
#Week-1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 બાઉલ પલાળેલા સાબુદાણા
  2. 3 નંગબાફેલા બટેટા
  3. 1 બાઉલ શેકેલા સિંગદાણાનો પાઉડર
  4. 2 ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  5. 3 ટેબલ સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  6. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  7. જરૂર મુજબ મીઠુ
  8. ચટણી માટેની સામગ્રી
  9. જરૂર મુજબકોથમીર
  10. 1 કપ લીલી ડુંગળી ના પાન
  11. 1 નાની વાટકીશેકેલા સીંગ
  12. 5-6 કળી લસણની
  13. 5-6 નંગ મીઠા લીમડાના પાન
  14. 4-5 નંગ મરચા
  15. 1 નંગ આદુ
  16. 1/2 ચમચી લીંબુ નો રસ
  17. જરૂર મુજબમીઠું અને સંચર
  18. જરૂર મુજબતેલ
  19. જરૂર મુજબતપકીર નો લોટ

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    રીત
    સૌપ્રથમ પલાળેલા સાબુદાણા અને બટાકા ને એક બાઉલમાં લઈને છુંદો કરો. પછી તેમાં સીંગદાણાનો પાઉડર, જીરા પાઉડર આદુ-મરચાની પેસ્ટ કોથમીર,લીંબુ, અને મીઠું ઉમેરી મિશ્રણ રેડી કરો. પછી તેના ગોળા બનાવો ગોળા ને તપકીર ના લોટમા રગદોડી ને એક પ્લાસ્ટિકની થેલી પાટલા પર મૂકી એની ઉપર ગોળા મૂકો પ્લાસ્ટિકને ફોલ્ડ કરી તેને વણી લો વણી લીધા પછી પ્લાસ્ટિક ની થેલી સાથે ઉપાડી તવા પર પલટી કરો પછી તેને તેલ અથવા ઘી થી સેકો તો રેડી છે સાબુદાણા અને બટેટા ના પરોઠા.

  2. 2

    પરોઢા ને દંહી અથવા લીલી ચટણી સાથે સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
પર
Mumbai

Similar Recipes