નુડલ્સ ભજીયા (Noodles Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીને ઝીણી સમારી લો ત્યારબાદ કેપ્સીકમ અને ડુંગળીની ઝીણી સમારી લો
- 2
હવે એક પેનમાં પાણી ગરમ મૂકી તેમાં ચપટી મીઠું અને એક ચમચી તેલ ઉમેરી પાણી ગરમ થાય એટલે તેમાં નુડલ્સ નાખી દેવા ત્યારબાદ તેને વ્યવસ્થિત હલાવી લેવું હવે તેને પાંચથી આઠ મિનિટ માટે ચડવા દો ત્યારબાદ તેને એક જાલ માં કાઢી લો નુડલ્સ જાલમાં કાઢી લીધા બાદ તરત તેના પર ઠંડું પાણી રેડી દો
- 3
એક બાઉલમાં નુડલ્સ લઇ લો. તેમાં કોબી કેપ્સીકમ અને ડુંગળી મિક્સ કરી દો ત્યારબાદ તેમાં કોન ફ્લોર અને મેંદાનો લોટ મિક્સ કરો.હવે તેમાં ખાસ મુજબ સેઝવાન સોસ ઉમેરો ત્યારબાદ મીઠું નાખી વ્યવસ્થિત મિક્સ કરી લો હવે તેમાં એક ચમચી મરી પાઉડર ઉમેરી તેને વ્યવસ્થિત મિક્સ કરી લો
- 4
તૈયાર કરેલ મિશ્રણમાંથી એકસરખા ગોળા વાળી તેલ ગરમ મૂકી દો તેલને મીડિયમ આંચે રાખી તેમાં તૈયાર કરેલ નુડલ્સ ના ભજીયા ચડવા મૂકો બંને બાજુ ગોલ્ડન કલર થાય તે રીતે તળી તેને ટમેટો સોસ સાથે સર્વ કરો
- 5
તૈયાર છે આપણા પછી નવીન તથા ચટપટી વાનગી
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (2)