સ્પીનચ કરી વીથ કોર્ન કોફતા (Spinach Curry with Corn Kofta Recipe In Gujarati)

સ્પીનચ કરી વીથ કોર્ન કોફતા (Spinach Curry with Corn Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા માટે :- મકાઈના દાણા ને મિક્ષ્ચર જાર માં અધકચરા વાટી લો. પછી તેમાં થી થોડું પાણી નિતારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તેમાં ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણ ઉમેરી 1-2 મિનિટ સુધી ચડવા દો પછી તેમાં વાટેલાં મકાઈના દાણા અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી મિશ્રણ ને ઠંડું થવા દો પછી તેમાં જરૂર મુજબ કોર્ન ફ્લોર અથવા ચોખાનો લોટ ઉમેરી કોફતા વળે એવું મિશ્રણ તૈયાર કરો. હવે તેમાંથી લીંબુ ની સાઈઝ ના બોલ્સ બનાવી કોફતા બનાવી લો.
- 3
હવે એક બાઉલમાં 1 ટેબલ ચમચી કોર્ન ફ્લોર અને 1 ટેબલ ચમચી મેંદો લઈ તેમાં પાણી ઉમેરી સ્લરી બનાવી તૈયાર કરેલા કોફતા ને સ્લરી માં ડીપ કરી હાઈ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 4
કરી માટે :- એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી મરચાં લસણ અને આદુ ઉમેરી સહેજ થવા દો પછી તેમાં પાકલ ના પાન તથા મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 3-4 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.
- 5
આ મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્ષ્ચર માં પીસી પેસ્ટ બનાવી લો.
- 6
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરી સહેજ થવા દો પછી તેમાં તૈયાર પાલક ની પેસ્ટ ઉમેરી 3-4 મિનિટ સુધી ચડવા દો પછી તેમાં ફ્રેશ ક્રીમ અને મીઠું તથા ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી 3-4 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો પછી તેમાં કોકોનટ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી લો.
- 7
આ રીતે તૈયાર કરેલી કરી માં કોફતા ઉમેરી 10-15 મિનિટ સુધી રહેવા દો પછી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી
#શાક આ રેસીપી તમને કયાંય પણ જોવા નહીં મળે. આ વાનગી મેં બનાવી છે.સ્પેશિયલ મારા મિત્રો માટે તૈયાર કરી છે. એકદમ નવી વાનગી બનાવો એકવાર તમારા રસોડા માં " બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી " એકદમ ટેસ્ટી અને હેલ્દી શાક.. Urvashi Mehta -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
કોર્ન કોફતા(Corn Kofta Recipe in Gujarati)
#GA4#week10#કોર્ન કોફતાઠંડી ની સીઝન શરૂ થઈ ગઈ છે.તો કોર્ન માંથી કોફ્તા બનાવ્યા છે. Jagruti Chauhan -
મેથી કોફતા કરી (Methi kofta curry recipe in Gujarati)
#GA4#Week19 આ એક નોર્થ ઈન્ડિયા ની ડીશ છે. મેથી માં વિટામીન A,C,K અને કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે. તે પચવામાં એકદમ હળવી, લો કેલરી હોય છે. નાના બાળકો મેથી નથી ખાતાં તેઓ ને પસંદ પડે તેવું ક્રિમી બનાવ્યું છે. કોફતા પણ તળ્યા વગર બનાવ્યા છે. Bina Mithani -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week1આલુ અને પનીર ના કોફતા બનાવીને મે મારી સ્ટાઇલથી ગ્રેવી બનાવી તેમાં સર્વ કર્યું છે. આ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં તેને ગાર્લિક પેપર નાન સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
પાલક કરી વિથ પોટેટો કોફતા (Palak Curry Potato kofta recipe in Gu
#GA4#week2spinachMy own recipe Khushbu Sonpal -
નુડલ્સ કોફતા કરી(Noodles Kofta Curry Recipe In Gujarati)
#ATW3#Thachefstory નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે.😋 Varsha Dave -
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
કોફતા કરી (Kofta Curry Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#CHEESE#COOKPADGUJ#COOKPADINDIA કોફતા એ પંજાબી વાનગીઓ માં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જુદા જુદા સ્ટફિંગ સાથે તથા અલગ અલગ સામગ્રી થી તૈયાર કરી શકાય છે. મેં અહીં દુધી ના કોફતા ચીઝ નાં સ્ટફીગ સાથે તૈયાર કરેલ છે. જે પરાઠા કે રોટી સાથે સર્વ કરાય છે. Shweta Shah -
મિલ્ક બોલ્સ કોફતા કરી (Milk Balls Kofta Curry Recipe In Gujarati)
#mrMilk માંથી લગભગ વિચારીએ sweet ડીશ બને છે પણ મેં નવો પ્રયોગ કર્યો છે દૂધ નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે અને તેનું પંજાબી શાક બનાવ્યું કોફતા એટલા સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા છે આ શાક પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે મે બનાવ્યું ઘરના બધા જ સભ્યો ને ખૂબ જ ભાવ્યું તમે પણ જરૂર થી ટ્રાય કરજો🙏😊 Buddhadev Reena -
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSRકોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#WEEK8#cookpadindia#cookpadgujaratiઆ કોફતા ની રેસિપી માં સામાન્ય રીતે ગ્રીન બેઝ માં પાલક ની ગ્રેવી સાથે ચણાનો લોટ વપરાય છે જેનાથી બાઈડિંગ આવે .પણ મે આજે ચણાના લોટને બદલે બ્લાંચ કરેલા વટાણા ને ક્રશ કરી ને અને કાજુ પાઉડર લીધા છે , તેના થી સરસ બન્યા છે . Keshma Raichura -
બાસ્કેટ સ્પીનચ કટલેટ (Banana Spinach Cutlet Recipe In Gujarati)
#GA4 #Week2#spinach#pancakeકટલેટ એ નાસ્તા માટે એકદમ બેસ્ટ ડીશ છે. એમાં પણ આજે મેં પાલક ની ફ્લેવર વાડી કટલેટ બનાવી છે. પાછું બાસ્કેટ માં કવર કરી છે. એટલે 2-3 વસ્તુ જોડે કરીને એક ડિશ બનાવી છે. બાસ્કેટ એ એક ટાઈપ ના પુડલા જ છે પણ બાસ્કેટ જેવા શેપ માં કર્યા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
દુધી કોફતા કરી
# એનિવર્સરી#મેઈનકોર્સ#વીક 3#goldenspron3#week-6#પઝલ -કોફતા ,આદુ(જીંજર) હેલ્લો ફ્રેંડસ,આજે મેં બનાવ્યું છે મેઈન કોર્સ માં ચાલે,અને ગોલ્ડન અપરોન - ૩માં પણ પઝલ વર્ડ છે કોફતા તો મેં દુધી કોફતા કરી બનાવી છે. Krishna Kholiya -
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
વેજ કોફતા કરી (Veg. Kofta Curry Recipe In Gujarati)
#લોકડાઉનહાલના સમય માં આપણે રેસ્ટોરન્ટ નું ખાવાનું અવોઇડ કરીએ છીએ. પણ એ મજા આપણે ઘરબેઠાં ચોક્કસ માણી શકીએ છીએ. ફ્રિઝ માં વધેલા થોડાં- થોડાં વેજિટેબલ નો યુઝ કરી મે કોફતા બનાવી એને રેડ ગ્રેવી સાથે સર્વ કરી સૌની રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફૂડ ખાવાની ઈચ્છા પૂરી કરી. Kunti Naik -
ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
#સુપરશેફ 1પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે. Shweta Shah -
પનીર કોફતા કરી (Paneer kofta curry Recipe In Gujarati)
#GA4#Week6paneerજનરલી કોફતા આપણે પનીર ચીઝ વેજીટેબલમાંથી બનાવતા હોઈએ છે પણ મેં અહીં પંજાબી કોફ્તાને ઇટાલિયન સ્ટાઇલ આપવાની ટ્રાય કરે છે થોડું ટ્વિસ્ટ સાથે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
કોર્ન કરી (Corn Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiમકાઈ ને અંગ્રેજી માં corn કહેવામાં આવે છે. તેની અંદર કેરોટીન હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી આપણે મકાઈની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.ડુંગળી- ટામેટા- કાજુની પેસ્ટમાં મસાલા એડ કરી સ્પાઈસી અને ટેસ્ટી કરી તૈયાર કરવામાં આવે છે અને તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરી સારી રીતે પકાવી અને પરોઠા સાથે શરૂ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
લૌકી ચીઝ કોફતા કરી(loki cheese kofta curry recipe in Gujarati)
જ્યારે કોઈને દૂધીના ભાવતી હોય ત્યારે આવી રીતે કોફતા કરી વચ્ચે ચીઝનું સ્ટફિંગ કરી પીરસો તો શોખથી ખાય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દુધી ઉત્તમ છે. અને અહીંયા બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કર્યો છે. Disha Prashant Chavda -
સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
#RB11 : સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવીઅમને લોકોને સ્વીટ કોર્ન બહું ભાવે 😋 એટલે મેં સ્વીટ કોર્ન ઈન કોકોનટ ગ્રેવી બનાવી છે. નાળિયેર ના મીલ્ક માં બનાવેલી વાનગી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. સ્વીટ કોર્ન નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
-
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
#AM3કોર્ન પાલક એ હોટેલમાં મળતી એક પંજાબી સબ્જી છે. મેં ઘણા સમય પહેલા આ સબ્જી ખાધી હતી અને ટેસ્ટ સારો હોવાથી ઘરે બનાવી છે. Jyoti Joshi -
પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
#AM3 પનીરના કોફતા બધાને ભાવતા જ હોય છે. એમાં પણ થોડું વેરીએશન કરી બીટ અને પાલકની પ્યોરીનો ઉપયોગ કરી ટેસ્ટ સાથે હેલ્ધી અને આકર્ષક ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોફ્તા પણ ફ્રાય કરવાની બદલે અપમ સ્ટેન્ડમાં શેકીને બનાવ્યા છે. Sonal Suva -
કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao#CookpadIndia#Cookpadgujarati#Cookpadભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ.આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે પુલાવ તો તમે ઘણી વખત જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? આજે મે કોર્ન અને પાલક નુ મિશ્રણ કરી પુલાવને હેલ્થી અને સ્વાદિષ્ટ વરઝન આપ્યું છે.તો ચાલો આપણે કોર્ન પાલક પુલાવની રેસીપી જોઈ લઈએ. Komal Khatwani
More Recipes
ટિપ્પણીઓ (19)