કેળા શાક ( Kela shaak recipe in Gujarati

Kalyani Komal @cook_18623689
કેળા શાક ( Kela shaak recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કે ગાને પહેલા સમારી લેવા ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂનો વઘાર કરવો તેમાં લસણની કળી કકડાવીને ઝીણા સમારેલા કેળા ઉમેરવા
- 2
ત્યારબાદ તેમાં હળદર મીઠું મરચું ધાણાજીરુ બધું ઉમેરી હલાવો ત્યારબાદ તેમાં મેથીની ભાજી ઉમેરી બે મિનિટ માટે સતરાવા દેવું તો તૈયાર છે મેથીની ભાજી અને પાકા કેળા નું શાક ઘણાને ખાંડ અનુકૂળ આવતી હોય છે તો કોઈને નાખતી હોય તો નાખી શકે છે કેળામાં પોતાની જ સ્વીટ અને હોય છે એટલે ખાંડનો ઉપયોગ ન કરીએ તો સારું લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13711460








ટિપ્પણીઓ (2)