કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા વડા(Bataka vAda recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા વડા(Bataka vAda recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા વડા(Bataka vAda recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#GA4
#week1
#trend

#GA4
#week1
#trend

વધુ વાંચો

બટાકા વડા(Bataka vAda recipe in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#GA4
#week1
#trend

#GA4
#week1
#trend

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
૩ વ્યક્તિ
  • ૩ નંગબટાકા
  • 1/2 નંગઆદુ
  • 4 નંગલીલા મરચાં
  • 2કળી લસણ
  • નાની ચમચીઅડદ ની દાળ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • ચમચીહળદર અડધી
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાણજીરૂ
  • કોથમીર ઝીણી સમારેલી
  • 2 વાડકીબેસન
  • પાણી જરૂર મુજબ
  • વઘાર માટે
  • 1 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ
  • 4-5મીઠા લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    લીલાં મરચાં, લસણ અને આદુ ને ક્રશ કરી લો

    બટાકા વડા(Bataka vAda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા ને બાફી લો. અને તેની છાલ કાઢી નાખો અને છુંદો કરો.

    બટાકા વડા(Bataka vAda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા ના છુંદા માં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.

    બટાકા વડા(Bataka vAda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચુ, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    બટાકા વડા(Bataka vAda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક વઘારની માં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને અડદ ની દાળ નાખી હલાવો. પછી મીઠો લીમડો નાખી એ વઘાર બટાકાના મિશ્રણમાં નાખી બરાબર મિક્સ કરી લો.

    બટાકા વડા(Bataka vAda recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મિક્સ કરેલા મિશ્રણ ના એક સરખા ગોળા બનાવી દો.

    બટાકા વડા(Bataka vAda recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચણાના લોટમાં મીઠું ઉમેરો. અને ધીમે ધીમે પાણી ઉમેરી ને પેસ્ટ બનાવો.

    બટાકા વડા(Bataka vAda recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક વાસણ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરવામાં આવેલા ગોળા ને ચણાના લોટમાં બોળી ને તેલ માં તળી લો. ગેસ ધીમો રાખવો. બરાબર બન્ને બાજુ તળી લો.

    બટાકા વડા(Bataka vAda recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર September 25, 2020 12:23

ટિપ્પણીઓ (7)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 24, 2020 07:36
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
  2. પાલક ચીઝ-બટર ચકરી (Spinach Cheese Butter Chakri Recipe In Gujarati)
  3. ટી ટાઈમ બનાના-ડ્રાય ફ્રૂટ કેક (Banana Dry Fruit Cake Recipe In Gujarati)
  4. સ્પીનેચ ટોરટીલા પિન વ્હીલ(Spinach Tortilla pinwheels in Gujarati
  5. ઉતપમ(Uttapam recipe in Gujarati)
  1. સ્વીટ બનાના(sweet Banana Recipe in Gujarati)
  2. બનાના હલવા(banana Halva Recipe in Gujarati)
  3. ચિલી પોટેટો(Chilli potato recipe in Gujarati)
  4. પિઝા (Pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13713104
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close