પિઝા (Pizza Recipe in Gujarati)

#trend
#cookpad
#cookpadindia
પિત્ઝા 1 ઇટાલિયન વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે છે. એમાં આપડે બઉ બધી વરીએટી બનાવી શકીએ છીએ. મે આજે ઘઉં ની રોટલી ના પિત્ઝા બનાવ્યા છે જે ખુબજ ટેસ્ટી અને પચવામાં એકદમ હલકું છે.
પિઝા (Pizza Recipe in Gujarati)
#trend
#cookpad
#cookpadindia
પિત્ઝા 1 ઇટાલિયન વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે છે. એમાં આપડે બઉ બધી વરીએટી બનાવી શકીએ છીએ. મે આજે ઘઉં ની રોટલી ના પિત્ઝા બનાવ્યા છે જે ખુબજ ટેસ્ટી અને પચવામાં એકદમ હલકું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પિત્ઝા સોસ બનાવવાની રીત: સૌ પ્રથમ ૧ કડાઈ માં ૨ ચમચી તેલ ગરમ કરો. ત્યાર બાદ જીના સમારેલા ટામેટા, કેપ્સીકમ ડુંગળી નાખી મિક્સ કરો. ઉપરથી બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો. કડાઈ ને ઢાંકી દો અને ૧૦ મીન ચઢવા દો.
- 2
ઘઉં ના લોટ ની થોડી જાડી રોટલી બનાવી લો અને એની ઉપર પિત્ઝા સોસ લગાવો.
- 3
પછી તેની ઉપર જીના સમારેલા વેજિટેબલ પાથરી ઉપર થી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પિત્ઝા મસાલો નાખો. પછી મોઝરેલા ચીઝ અને સાદું ચીઝ છીની ને નાખો.
- 4
પછી તેને માઇક્રોવેવ માં ૫ મિનિટ ગ્રિલ મોડ પર કૂક કરો. ગરમ ગરમ રોટી પિત્ઝા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિઝા (Pizza recipe in Gujarati)
નાના મોટા સવ ના પ્રિય પિત્ઝા#aanal_kitchen#cookpadindia#trend Aanal’ kitchen (by Aanal Thakkar) -
ચીઝ બસ્ટ પિઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
#trend#week1#post2#ચીઝ_બસ્ટ_પિત્ઝા ( Cheese Burst Pizza Recipe in Gujarati )#Dominos_Style_Pizza નાના મોટા સૌ ના પ્રિય એવા ચીઝ બસ્ટ પિત્ઝા. આ પિત્ઝા મે Domino's Style માં બનાવ્યા છે. આ પિત્ઝા માં બેઝ ડબલ કરીને બનાવવા મા આવ્યો છે...ને ચીઝ પણ ડબલ લેયર માં જ લગાવવામાં આવ્યું છે. આ પિત્ઝા મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
પિઝા (pizza Recipe in Gujarati)
#trend#pizzaracipe#bhakhripizza#cookpad_guj🍕પિત્ઝા ખાવાની બાળકો ની ઙીમાન્ડ હોય (કે મોટાઓ ની પણ)😜😜 અને બહાર જવાનો સમય ના હોય તો Don't Worry આપણી ભાખરી પણ બેસ્ટ પિત્ઝા બેઝ છે. જેના પર સીંપલી પિત્ઝા સોસ અને ચીઝ બસ..... બીજું શું જોયે!! Bansi Thaker -
ટોમેટો ઇટાલિયન ચટણી (Tomato Italian chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyટમેટાની ચટણી સામાન્ય રીતે આપણે બધા બનાવતાં હોઈએ છીએ પણ ટમેટાની ચટણીમાં ઇટાલિયન ટેસ્ટ ઉમેરીને ટોમેટો ઇટાલિયન ચટણી બનાવી છે. ઇટાલિયન ટેસ્ટ માટે મે તેમાં ઇટાલિયન હર્બસ ઉમેરીયા છે. બાળકો ને આ ચટણીની સાથે થેપલા, પરોઠા, બ્રેડ, રોટલી બધી આઇટમ ખૂબ સારી લાગે છે. આ સિવાય પણ પીઝા, પાસ્તા, મેક્રોની, મેગી આ બધી વસ્તુઓમાં પણ આ ચટણી ઉમેરી શકીએ છીએ જેથી આ બધી ડીસીસ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
-
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5Keyword: Italian#cookpad#cookpadindiaપાસ્તા એક ઇટાલિયન ડીશ છે જે હવે બધાજ દેશો મા ફેમસ થઇ ગયા છે અને નાના મોટા બધા ને પસંદ છે. આ ડીશ ને આપડે બ્રેકફાસટ, લંચ અથવા ડિનર મા ખાઈ શકીએ છીએ. પાસ્તા ૧૫ પ્રકાર ના હોય છે. આજે મે પેન્ને પાસ્તા બનાવ્યા છે જે ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પિઝા (pizza recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ સુપર્બ પિત્ઝા બનાવવાની કોશિશ મેં પણ કરી. મેં એમાં વેજિટેબલ્સ અને પનીર ઉમેરી ને બનાવ્યા છે. નેહા જી આટલી સરળ રીત બતાવવા માટે થૅન્ક યુ સો મચ.. Neeta Gandhi -
-
પિઝા(Pizza recipe in Gujarati)
ચીઝ નાના મોટા સૌને ભાવે. ચીઝ ની આઈટમ બનાવીએ તો બધા છોકરાઓ પણ ખુશ. કઈ આઈટમ ના ભાવે ને ચીઝ નાખી આપીએ તો ખુશ.#GA4#week17 Richa Shahpatel -
રોટીસ પિઝા (Roti pizza recipe in gujarati)
#સ્પાઇસિ#વીકમીલ1 પીઝા એ આપણા ભારતમાં ખૂબ સારી એવી નામના કમાવી છે. જે બાળકોથી લઈને મોટાઓ દરેક ને ભાવતા હોય છે. તો આજે મેં પણ પીઝા બનાવ્યા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
સોજી ના પિઝા (Semolina Pizza Recipe In Gujarati)
આ પિત્ઝા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માં પણ સમય વધારે નથી લાગતો ..તમે પણ બનાવો#trend1 Deepika Jagetiya -
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
ચીઝ પોકેટ (Cheese pizza Recipe in Gujarati)
#GA4#week17#cheeseબચ્ચા ને રોજ નવી નવી વાનગી જોવે એટલે કઈક ને કઈક નવું બનવાનું તો આજે મૈં પહેલી વાર ચીઝ પોકેટ પિત્ઝા મારી એક ફ્રેન્ડ ની રેસીપી જોઈ ને બનાવ્યા છે બહુ જ ટેસ્ટી બન્યા છે Komal Shah -
બ્રેડ પિઝા વિથ જાંબુ શોટસ (bread pizza and Jamun shots in Gujarati)
#સ્નેક્સબ્રેડ પિઝા બનાવવા માં સરળ અને ખાવા માં એકદમ મસ્ત સાથે જાંબુ શોટ Tejal Sheth -
મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)
પિઝા એ નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને ખુબજ પસંદ હોય છે. મે અહીં મલ્ટી ગ્રેઈન આંટા નો ઉપયોગ કરી ને પિઝા નું હેલ્થી વર્જન ટ્રાય કર્યું છે...#trend#ટ્રેંડિંગ Nilam Chotaliya -
ચીઝી ગ્રીન પેન કેક (Cheesy Green Pancake Recipe In Gujarati)
#GA4#Week17જે લોકો ડાયેટ કરતા હોય,મેંદો નો ખાતા હોય કે પછી હેલ્ધી ખાવાનું પસંદ કરતા હોય એને આ રેસિપી ગમશે.આમાં પિત્ઝા નો સ્વાદ છે અને એકદમ ટેસ્ટી અને ઈઝી છે બનાવવું Pooja Jasani -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#MRCWeek 13#cookpadindia#cookpadgujaratiમે અહી અલગ ટાઈપ ની ટોપિંગ સાથે પીઝા બનાવ્યા છે અને હોમ મેડ પીઝા સોસ નો ઉપયોગ કર્યો છે.કોર્ન કેપ્સીકમ, પનીર કેપ્સીકમ ટોમેટો અને પનીર કેપ્સીકમ. Mitali Chavda (Mitali Darshan Vala) -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trendઇટાલિયન પીઝા ખૂબ જ ફેમસ હોય છે તો આજે ઘરે જ પીઝા બનાવી પરિવાર સાથે ખુશી બનાવો. Sushma Shah -
રોટી પિઝા(roti pizza recipe in gujarati)
#ફટાફટ શુક્રવાર ઘણીવાર રોટલી આપણે આગળ પાછળ પડી હોય તો તેમાંથી ઘરમાં જ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને આ રોટી પીઝા બનાવી શકાય છે. જે સાંજના નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. કેમ કે બાળકો ક્લાસમાંથી આવ્યા હોય તો તેમને ઘરે આવીને ઝટપટ કંઈક ખાવાનું મન થાય છે.. તો આજે હું આપની સાથે રોટી પીઝા ની રેસીપી શેર કરું છું.... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)
#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફબ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
ભાખરી પિઝા(Bhakhri pizza Recipe in Gujarati)
#trendભાખરી પિઝા મા ઘઉં નો લોટ ઉપયોગ કરે છે. પીત્ઝા ખાવ મા ખુબ જે સ્વાદિષ્ટ લગે છે. Zarna Jariwala -
-
-
લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
#GA4 #Week6હલવો તો ઘણા પ્રકારનો બનાવી શકાય છે પરંતુ આ વખતે મેં લીલાં ચણાનો હલવો બનાવ્યો લીલાં ચણાને ફ્રીજરમાં સ્ટોર કરી શકાય છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર હોય છે. ખાંડની જગ્યાએ ગાંગડા સાકરનો ઉપયોગ કર્યો છે . જેથી તેનો સ્વાદ અને મીઠાશ વધી જાય છે. Mamta Pathak -
-
-
વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
#trendsલોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની. Hemaxi Buch -
-
More Recipes
ટિપ્પણીઓ (2)