અપ્પમ (Appam Vada Recipe In Gujarati)

Devyani Mehul kariya @cook_24631668
#trend બહુ જ જલ્દી થી બની જાય તેવી છે
અપ્પમ (Appam Vada Recipe In Gujarati)
#trend બહુ જ જલ્દી થી બની જાય તેવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા આપણે પેસ્ટ તૈયાર કરી લેશુ તો પેશ્ટ બનાવા માટે બધી જ વસ્તુને જીણી સુધારી લેશુસુધારેલી બધી જ વસ્તુને મીકચર જાર મા લઈને અધકચરુ ક્રશકરી લેશુ.
- 2
હવે આપણે બેટરને બાઉલમા લઈ ને તેમા કૃશ કરેલી પેસ્ટ નાખીશુ.હવેતેને એક સરખુ મીકસ કરી લેવાનુ.હવે અપ્પમ (વડા) માટેનુ બેટર તૈયાર થઈ ગયુ છે.તો હવે આપણે તેને અપ્પમ બનાવા માટે તવીને ગરમ ધીમા ગેશ ઉપર ગરમ કરવા મુકીશુ.
- 3
હવે તેમા તેલ લગાવીશુ પછી તેમા ચમચી એથી બેટર ભરીશુ.હવે તેને બંધ કરીને ત્રણ થી ચાર મીનીટ માટે ચડવા દેશુ.ત્રણ થી ચાર મીનીટ પછી તેલ લગાવીને અપ્પમ ને બીજી બાજુ ફેરવી નાખીશુ.
- 4
આવી જ રીતે બધા જ અપ્પમ બની ગયા છે તો આપણે તેને સર્વ કરીશુ.
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13720275














ટિપ્પણીઓ (7)