કેળાનું શાક (Banana Sabji Recipe In Gujarati)

Rekha ben Chavda
Rekha ben Chavda @rekha_23

કેળાનું શાક (Banana Sabji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો
  1. 2 નંગકેળા
  2. 1ઝીણું સમારેલું ટમેટું
  3. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  4. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 નાની ચમચીહળદર
  7. 1 ચમચી લાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચી ધાણાજીરૂ
  9. 1 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેળાને સમારી લેવા ત્યારબાદ ટમેટું સમારો આદુ મરચાની પેસ્ટ તૈયાર કરો પછી એક વાસણમાં 1 ટેબલસ્પૂન તેલ મૂકી ટામેટાં આદુ મરચાની પેસ્ટ આ બધા નો વઘાર કરવો ત્યારબાદ તેમાં હળદર મરચું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું બધું ઉમેરવું

  2. 2

    ત્યારબાદ તેને બે બે મિનિટ સુધી સાંતળી લેવું ત્યારબાદ તેમાં કેળાના સમારેલા બટકા નાખવા. આમ, કેળાનું શાક તૈયાર થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha ben Chavda
પર

Similar Recipes