અપ્પમ (Appam Vada Recipe In Gujarati)

Devyani Mehul kariya @cook_24631668
#trend બહુ જ જલ્દી થી બની જાય તેવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા આપણે પેસ્ટ તૈયાર કરી લેશુ તો પેશ્ટ બનાવા માટે બધી જ વસ્તુને જીણી સુધારી લેશુસુધારેલી બધી જ વસ્તુને મીકચર જાર મા લઈને અધકચરુ ક્રશકરી લેશુ.
- 2
હવે આપણે બેટરને બાઉલમા લઈ ને તેમા કૃશ કરેલી પેસ્ટ નાખીશુ.હવેતેને એક સરખુ મીકસ કરી લેવાનુ.હવે અપ્પમ (વડા) માટેનુ બેટર તૈયાર થઈ ગયુ છે.તો હવે આપણે તેને અપ્પમ બનાવા માટે તવીને ગરમ ધીમા ગેશ ઉપર ગરમ કરવા મુકીશુ.
- 3
હવે તેમા તેલ લગાવીશુ પછી તેમા ચમચી એથી બેટર ભરીશુ.હવે તેને બંધ કરીને ત્રણ થી ચાર મીનીટ માટે ચડવા દેશુ.ત્રણ થી ચાર મીનીટ પછી તેલ લગાવીને અપ્પમ ને બીજી બાજુ ફેરવી નાખીશુ.
- 4
આવી જ રીતે બધા જ અપ્પમ બની ગયા છે તો આપણે તેને સર્વ કરીશુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણગાવેલા મગના અપ્પમ (Sprouted Moong Appam recipe in Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના શરીર અને મગજના વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. દરેક જાતના કઠોળમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેમાં પણ જો કઠોળને ફણગાવીને વાપરવામાં આવે તો તેમાંથી પ્રોટીન ખુબ સારું મળે છે. એટલા માટે મેં આજે બાળકોના લંચ બોક્સ માટે ફણગાવેલા મગના અપ્પમ બનાવ્યા છે. આ અપ્પમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેથી બાળકો હોશે હોશે ખાવાનું પસંદ કરે છે સાથે જ ફણગાવેલા મગનું પ્રોટીન પણ તેમના શરીરને મળે છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ફણગાવેલા મગના અપ્પમ ખૂબ જ ઓછા તેલથી બની જાય છે જેથી આ વાનગીને એક હેલ્ધી વાનગી તરીકે ડાયટિંગ કરતા લોકો પણ મનભરીને ખાઈ શકે છે. Asmita Rupani -
વેજ અપ્પમ (veg Appam recipe in gujarati)
આજે સવારે નાસતા મે વેજ અપ્પમ બનાવ્યા તે જલ્દી બની જાય છે હેલ્થી અને ખાવા માં સોફ્ટ છે Payal Sachanandani (payal's kitchen) -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend#week4#cookpadindiaબહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે. Hema Kamdar -
-
વેજીટેબલ દલિયા ખીચડી (Vegetable Daliya Khichdi Recipe In Gujarati)
#GA4#Week7દલિયા ખીચડી એ શરીર માટે પૌષ્ટિક અને જલ્દી પછી જાય છે weight loss માટે આ ખીચડી બહુ સારી જલ્દી વેટ લોસ થઈ શકે છે Arpana Gandhi -
-
ફરાળી ક્રિસ્પી અપ્પમ (Farali Crispy Appam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastફરાળી વાનગીમાં પણ વૈવિધ્યતા હોય તો જ ઉપવાસ કરવાની પણ મજા આવી જાય. સાબુદાણાની ખીચડી, વડા, કટલેસ અને હવે સાબુદાણાના અપ્પમ પણ મેં બનાવ્યા છે. સામગ્રી એ જ છે ખાલી વાનગી નવી રીતે બનાવી છે. Neeru Thakkar -
બટાકાવડા(Bataka vada recipe in Gujarati)
#trend2#week2 બટાકાવડાં નાના મોટા બધાને ભાવતી વાનગી છે.આ વાનગી જલ્દી બની પણ જાય છે. આજ વડા ને પાઉં ની અંદર મૂકીને ખાઈએ તો તે વડાપાઉં બની જાય છે.એટલે બાળકો પણ ખુશી થી ખાઈ લે છે. Hetal Panchal -
લેફ્ટ ઓવર ખીચડીના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#cookpadઆમ તો વધેલી ખીચડી ને વઘારીને કે પરોઠા અથવા પકોડા બનાવીને ઉપયોગમાં લઈએ છીએ પરંતુ આજે મેં તેમાં ડુંગળી કેપ્સિકમ મરચા લસણ ટામેટું અને કોથમીર હળદર અને મીઠું ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી અપમ બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બન્યા છે. બ્રેકફાસ્ટ કે ડીનર મા લઈ શકાય છે. Ankita Tank Parmar -
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
-
-
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
-
વડા સંભાર(Vada Sambhar Recipe in Gujarati)
#WDઆ રેસેપી કુકપેડ ના બઘા જ ફે્ંન્ડ્સ ને ડેડિકેટ કરી છું.આ વડા બહુ જલ્દી બની જાય છે.તેને સવારે નાસ્તા કે રાતે ડિનર માં પણ લઇ શકાય. Kinjalkeyurshah -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Dalwadaમારો સન કઠોળ નથી ખાતો પરંતુ આ દાલવડા ખુશી થી ખાઈ છે Jalpa Tajapara -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#WDમેં મૃણાલ ઠાકરજી ની રેસિપી લઈને સબ્જી બનાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની.આપણે હંમેશા નવરત્ન કોરમા જ બનાવતા હોઈએ છીએ પણ મને આ સબ્જી એનું બેસ્ટ ઓપ્શન લાગે છે. કે જે ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Harita Mendha -
સ્વીટ કોર્ન અપ્પમ (Sweet Corn Appam Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#sweetcorn Neeru Thakkar -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#GP4#Week7નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
વેજ અપ્પમ(Veg. Appam Recipe In Gujarati)
#ફટાફટવેજ અપ્પમ એ ફટાફટ બનવાવાળી એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. એને તમે બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો કે પછી લંચબોક્સમાં આપી શકો છો. મારી જોડે જ્યારે કોઈપણ સબ્જી ના હોય કે પછી મોડુ થઈ જાય તો હું ટિફિનમાં અપ્પમ જ બનાવી લઉં છું.વેજ અપ્પમ ને તમે નારીયલ ની ચટણી કે પછી સાંભર સાથે સર્વ કરી શકો છો. વેજ અપ્પમ નો ફુલ detail વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો. Rinkal’s Kitchen -
બ્લેક ચણા કરી (black chana curry recipe in gujarati)
#નોર્થબ્લેક ચણા કરી એ ઉત્તર ભારત ની રેસીપી છે બ્લેક ચણા કરી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની પણ જાય છે. Monika Dholakia -
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
-
ગ્રીન ઓનિયન અપમ(Green onion appam recipe in gujarati)
અપમ જુદી જુદી રીતે બનતા હોય છે ખાવામાં ટેસ્ટી અને જલ્દી બની જાય છે તેમજ પચવામાં પણ સરળ છે તેથી લાઇટ ડિનર તેમજ બ્રેકફાસ્ટમાંમાં બને છે વળી લીલી ડુંગળી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week11#greenonion Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13720275
ટિપ્પણીઓ (7)