કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#trend
#માવો અને મિલ્ક પાઉડર વગર ઘરમાં રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવેલા પનીર ના ગુલાબ જામુન.

#trend
#માવો અને મિલ્ક પાઉડર વગર ઘરમાં રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવેલા પનીર ના ગુલાબ જામુન.

વધુ વાંચો

ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#trend
#માવો અને મિલ્ક પાઉડર વગર ઘરમાં રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવેલા પનીર ના ગુલાબ જામુન.

#trend
#માવો અને મિલ્ક પાઉડર વગર ઘરમાં રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવેલા પનીર ના ગુલાબ જામુન.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
36 ગુલાબ જામુન
  1. 2લીટર દૂધ નું પનીર 400 ગ્રામ
  2. 1/2+1/4 કપ મેંદો
  3. 1/2ટી સ્પૂન ભરીને બેકિંગ સોડા
  4. 1/4કપ કનડેન્સ મિલ્ક
  5. 25 મી.લીદૂધ(કનડેન્સ મિલ્ક ના હોય તો દૂધ 50 એમ. એલ.)
  6. તળવા માટે તેલ
  7. 500 ગ્રામ સાકર
  8. 500 મી.લી.પાણી
  9. 1ટી સ્પૂન ઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    પનીર ને હાથે થી મસળી છૂટું કરી લો.

    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કનડેન્સ મિલ્ક, મેંદો અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિકસ કરી લો.

    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દૂધ ઉમેરી મુલાયમ લોટ બાંધી લો.

    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર ના 36 ગોળા બનાવી લો.

    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેલ થોડું ગરમ થાય એટલે મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો.

    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક મોટા વાસણમાં સાકર અને પાણી મિક્સ કરી ગરમ કરવા મૂકો. એમાં ઇલાયચી ઉમેરો.

    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સાકર ઓગળી જાય એટલે પાંચ મિનિટ ઉકળવા દો. હવે તળેલા ગુલાબ જાંબુ ઉમેરી ગેસ બંધ કરી ને ઢાંકી ને એક કલાક રાખો. હવે સર્વ કરો.

    ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર September 27, 2020 13:28
Mumbai

ટિપ્પણીઓ (6)

Swati Nitin Kumar
Swati Nitin Kumar @cook_24113524
September 27, 2020 18:10
Wow tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
  2. ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
  3. સ્મૂધી(Smoothie recipe in Gujarati)
  4. બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
  5. અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
  1. દાળ કચોરી (Dal Kachori Recipe In Gujarati)
  2. બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
  3. દુધી કોફ્તાનું શાક (Dudhi Kofta Sabji Recipe In Gujarati)
  4. પાલક નું લોટવાળું શાક (Palak Nu Lot Vadu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13727612
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close