પિઝા (pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં મીઠું અને તેલ મિક્ષ્ કરી ને ભાખરી નો લોટ બાંધી લો અને ભાખરી વણી અને સેકી ને તૈયાર કરી લો
- 2
ભાખરી ઉપ્પર સોસ્ લગાવી એના ઉપ્પર ચિઝ્ મૂકી અને બધા વેજીતેબલ્ બરાબર ભાખરી માં મૂકી દેવા
- 3
ત્યાર પછી એક પેન ગરમ કરી ને ગરમ થાય એટલે તૈયાર કરેલ પિઝા પેન માં મૂકી ને 5 મિનિટ ઢાંકી ને થવા દેઉ ત્યાર બાદ્ ગરમ ગરમ ભાખરી પિઝા તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13735199



ટિપ્પણીઓ