પાઉં પકોડા(pav pakoda recipe in Gujarati)

Dharinee Makwana
Dharinee Makwana @cook_22113959

#week3
# pakoda

પાઉં પકોડા(pav pakoda recipe in Gujarati)

#week3
# pakoda

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૩ નંગપાઉં
  2. ૧ નાની વાટકીસુખી લસણની ચટણી
  3. ૧ નાની વાટકીગ્રીન ચટણી
  4. સ્વાદ મુજબ મીઠું
  5. દોઢ વાટકી ચણાનો લોટ
  6. તળવા માટે તેલ
  7. 1/2ચમચી લાલ મરચું
  8. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ત્રણેય પાવને વચ્ચેથી કાપી લો હવે તેમાં એક બાજુ સૂકી લસણની ચટણી અને બીજી બાજુ ગ્રીન ચટણી લગાવી દો

  2. 2

    હવે આ પાઉં ને ફોટો બંધ કરી મમ્મી મમ્મી નાના નાના કાપી લો

  3. 3

    ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દો હવે એ પાઉં ના કટકા ને ડો માં બોડી ૧૩માં મીડીયમ આંચ પર તળી લો બ્રાઉન રંગના થાય એટલે બહાર કાઢી લો

  4. 4

    હવે તેને સોસ અથવા ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharinee Makwana
Dharinee Makwana @cook_22113959
પર

ટિપ્પણીઓ

Similar Recipes