કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#GA4
#week3
#pakoda.

#GA4
#week3
#pakoda.

વધુ વાંચો

પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#GA4
#week3
#pakoda.

#GA4
#week3
#pakoda.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  • 200 ગ્રામપનીર
  • 1મોટો બાઉલ ચણા નો લોટ
  • 1/4 કપચોખા નો લોટ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીધાણા જીરું
  • 1 ચમચીલાલ મરચું
  • 2 નાની ચમચીલીલા ધાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ લીલી ચટણી
  • તળવા માટે તેલ જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પનીર સૌ પ્રથમ મિડિયમ સાઈઝના કાપી નાખો.હવે વચ્ચે થી ચટણી મૂકાઈ આ રીતે કાપો.પછી લીલી ચટણી અંદર રવૅયા ના મસાલા ભરીઍ તેમ પનીર મા ચટણી ભરી દો.(લીલા ધાણા, આદુ, મરચાં, લીંબુ, સેવ, મીઠું નાંખી ને ચટણી બનાવી છે.)

    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં ચણા નો લોટ,ચોખા નો લોટ અને બધા મસાલા નાંખી દો.પછી થોડું થોડું કરીને પાણી નાખતા રહેવું,મિશ્રણ ધટ્ટ રાખવું.પનીર બોરાઈ એવુ.

    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ કરવા મૂકો અને પનીર ટુકડા ચણા ના લોટ ના ખીરું મા નાંખો.તેલ ગરમ થાય અટલે પનીર ના ટુકડા ખીરું માં કોટ કરી ને તળી લો.ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લો.

    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પનીર ના પકોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાઈ અટલે બહાર કાઢી લો.

    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પનીર પકોડા સવૅ કરવા માટે તૈયાર છે.લીલી ચટણી અને સૉસ સાથે સવૅ કરી શકો છો.

    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર પકોડા(Paneer pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sneha desai
sneha desai @cook_040971
પર September 30, 2020 15:47
સુરત
i love cooking...
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
October 18, 2020 04:40
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  4. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  5. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  1. ગ્રીલ ઢોસા સેન્ડવીચ (Grilled dosa sandwich recipe in Gujarati)
  2. સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
  3. ઘંઉ જુવારના મેથી ના પુડલા
  4. પિઝા(Pizza recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749260
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close