કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો

વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  • 1પેકેટ હક્કા નુડલ્સ
  • 5,6 ચમચીતેલ
  • 1 કપડૂંગળી
  • 1 કપકેપસિકમ
  • 1 કપગાજર
  • 1 કપકોબીજ
  • 3 ચમચીટોમેટો કેચપ
  • 2 ચમચીસોય સોસ
  • 2 ચમચીગ્રીન ચિલી સોસ
  • 2 ચમચીરેડ ચિલી સોસ
  • 1નાનો ટુકડો આદું
  • 1લીલું મરચું
  • 6,7કળી લસણ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર સ્વાદ મુજબ
  • હાફ ચમચી લાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અરધો લીટર પાણી તપેલી મા લઈ ને ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં મીઠું નાખી પછી નુડલ્સ નાખી એને બાફી લ્યો. બફાઈ જાય એટલે કોઈ પણ કાણાં વાળા વાસણ મા કાઢી લઈ ને એનાં પર ઠંડુ પાણી નાખો અને થોડું તેલ નાખો જેના કારણે નુડલ્સ છુટ્ટા રહેશે

    વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોબી, ગાજર, કેપસિકમ, ડૂંગળી ને પાતળા લાંબા સમારી લ્યો અને આદુ મરચાં લસણ ની પેસ્ટ બનાવી લ્યો

    વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1 કઢાઈ માં ટેલ નાખી તેલ ગરમ થાય એટલે બધા વેજીટેબલ નાખી 1 મિનિટ સુધી થવા દો અને પછી આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો પછી મરી પાઉડર અને મીઠું નાખી થવાં દો

    વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજીટેબલ થઈ જાય પછી એમાં બધા સોસ નાખી અને નુડલ્સ નાખી લાલ મરચું પાઉડર નાખી બરાબર હલાવી ને ગરમ ગરમ સર્વ કરો.

    વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382
પર October 01, 2020 07:50

ટિપ્પણીઓ (2)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
October 02, 2020 14:03
Wow 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable હક્કા નૂડલ્સ નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
  2. કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)
  3. ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
  4. ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)
  5. મ્યુઝલી, યોગર્ટ, ફ્રૂટ પારફે (Parfait recipe in Gujarati)
  1. દાળવડા(Dal vada recipe in Gujarati)
  2. વેજ પુલાવ(veg pulav recipe in Gujarati)
  3. ગ્રીલ સેન્ડવિચ (Grill Sandwich recipe in Gujarati)
  4. મેંગો શ્રીખંડ (Mango shreekhand Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753210
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close