ચાઇનીઝ ભેળ
#GA4#week 3 મહારાષ્ટ્ર સ્પેશિયલ
રાંધવાની સૂચનાઓ
- 1
ચટણી બનાવા માટે.... એક કડાઈ મા તેલ ગરમ થવા દેવુ પછી તેલ ગરમ થયા બાદ તેમા લસણ ની પેસ્ટ નાખી ને સાતડવુ
- 2
પછી તેમા આદુ ની પેસ્ટ,મરચા ની પેસ્ટ નાખી અને સાતડવુ..
- 3
પછી લાલ મરચુ પાઉડર નાખી તેમા 1 થી 2 ગ્લાસ પાણી નાખવુ પાણી ઉકડી જાય તયાર બાદ તેમા મીઠુ, અને ખાંડ નાખવી એક ઉફાડો આવી જાય તયાર બાદ તેમા લીબુ ના ફુલ એડ કરવા. પછી તપકીર ના લોટ મા પાણી નાખી ને મીકસ કરેલુ પાણી એડ કરવુ 5 મીનીટ ઉકાળ વા દેવુ તો તયાર છે ચાઇનીઝ ભેલની ચટણી......
- 4
અેક બાઉલ મા ફ્રાય નુડલ્સ લયને તેમા બારીક કાપેલી કોબી,બારીક કાપેલી લીલી ડુગરી અને તેના પાન,અને ડુગરી ની લાબી ઉભી સ્લાઈસ અને ચટણી નાખી મીકસ કરવુ તો રેડી છે મહારાષ્ટ્ર સ્પેશિયલ ચાઇનીઝ ભેળ...😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13772431













ટિપ્પણીઓ (6)