ચીઝ ચીલી સેન્ડવિચ (Cheese Chilli Sandwich Recipe in Gujarati)

Vibha Upadhyay @cook_22144453
ચીઝ ચીલી સેન્ડવિચ (Cheese Chilli Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો.કેપ્સિકમ ને ઝીણાં સમારી લો.
- 2
ચીઝ ને છીણી લો.ત્યારબાદ કેપ્સિકમ અને ચીઝ ને મીક્સ કરી તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી તેને પણ મીક્સ કરો.
- 3
હવે ૨ બ્રેડ લો બંને ની સાઈડ ની કિનનારી કાપી લો. હવે બંને બાજુ અમૂલ બટર લગાવી તેના ૧ ભાગ માં તૈયાર કરેલ ચીઝ કેપ્સિકમ નું મિશ્રણ ઉમેરો.
- 4
હવે મિશ્રણ લગાવી તેમાં બીજી બ્રેડ મૂકી દો.ટોસ્ટર માં તે સેન્ડવિચ મૂકી તેને થવા દો.
- 5
તો તૈયાર છે ચીઝ ચીલ્લી સેન્ડવિચ તેને ગરમાગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13777375








ટિપ્પણીઓ